આપની આજ 27-12-2020નું રાશી ભવિષ્ય

રાશિ ભવિષ્ય
રાશિ ભવિષ્ય

મેષ (અ.લ.ઈ.) :- ગુસ્સાને કાબુમાં રાખજાે. નોકરીમાં કાર્યભાર રહે. નવી ભાગીદારી યોજનામાં અનુકુળતા.
વૃષભ (બ.વ.ઉ.) :- કારણ વગરના વિચારોને ટાળજાે. યાત્રા પ્રવાસનું આયોજન થાય. લગ્નજીવનમાં મતભેદોથી જાળવવું.
મિથુન (ક.છ.ઘ.) :- રાજકીય વ્યકિતનો સહકર રહે. સંસ્થા કાર્યને લઇને પ્રવાસ થાય. નવા રોકાણમાં સાવધાની રાખવી.
કર્ક (ડ.હ.) :- સંતાનોની સગાઇ લગ્નના કાર્યોમાં સફળતા આત્મવિશ્વાસ વધારવો. મિલ્કતથી લાભ.
સિંહ (મ.ટ.) :- પરિવારના સભ્યોની આવકમાં વધારો થાય. હરીફો ઉપર વર્ચસ્વ વધે. રાજકીય લાભ રહે.
કન્યા (પ.ઠ.ણ.) :- એકાગ્રતા કેળવવાની સલાહ છે. સામાજીક કાર્યમાં સફળતા ભાગીદારોને સહકાર દેવો.
તુલા (ર.ત.) :- જન્મના ગ્રહો પ્રમાણે નિતનવા વિચારો રહે. સાંજ પછીનો સમય ન ધારેલી સફળતા પ્રવાસની ઇચ્છા ફળે.
વૃશ્ચિક (ન.ય.) :- વ્યકિતત્વો લાભ મલવાનો. આત્મવિશ્વાસ વધારવો ભૌતિક સુખનો લગાવ પણ રહેવાનો છે.
ધન (ભ.ધ.ફ.ઢ.) :- પ્રતિષ્ઠા વધવાની, જન સંપર્ક બાબત સફળતા રહે. કુટુંબના સભ્યો સાથે ઉપેક્ષિત વલણ ન રાખવુ઼.
મકર (ખ.જ.) :- વિશેષ લાભ સાઇડ બીઝનેશથી મલે નોકરીમાં ધ્યાન રાખવું. જરૃરી રહે. માનસીક તનાવ રહેવાનો.
કુંભ (ગ.શ.સ.) :- મહત્વના કાર્યો તરફ ધ્યાન દેજાે નજીકના વ્યકિતથી સહકાર ન રહે. સ્વાસ્થ્ય બાબત સાધારણ નબળું.
મીન (દ.ચ.ઝ.) :- લાગણીઓને યોગ્ય રીતે રજુ કરવાની સલાહ છે. સગાઇ લગ્નના કાર્યોમાં સફળતા રહેવાની.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.