આપની આજ 26-08-૨0૨0 નું રાશીભવિષ્ય

રાશિ ભવિષ્ય
રાશિ ભવિષ્ય

મેષ : (અ.લ.ઈ.) આકસ્મીક ધન લાભ થાય. દિવસ આનંદમય વ્યતિત થાય.
વૃષભ :(બ.વ.ઉ.)લાભની તક સાંપડે. નવિન કાર્યોમાં સફળતા મળે.
મિથુન : (ક.છ.ઘ.)માનસિક અશાંતિ અનુભવાય. મનની મુરાદ બર ન આવે.
કર્ક : (ડ.હ.)માનસિક આનંદ અનુભવાય. સ્નેહિજનોની મુલાકાત સફળ બને.
સિંહ : (મ.ટ.)મનમાં ચંચળતા રહે. આર્થિક લાભની તક સાંપડે.
કન્યા : (પ.ઠ.ણ.) વાદ-વિવાદથી દૂર રહેવું હિતાવહ. સંતાન સંબંધિત કાર્યમાં સફળતા મળે.
તુુલા : (ર.ત.)નવિન પ્રગતિની તક સાંપડે. મનમાં પ્રફુલિતતા રહે.
વૃશ્ચિક : (ન.ય.)આરોગ્ય બાબતે સંભાળવું. પ્રવાસ-પર્યટનમાં લાભ.
ધન : (ભ.ફ.ધ.)અગત્યના કાર્યો વિલંબમાં પડે. કાર્યબોજમાં વધારો થાય.
મકર : (ખ.જ.)અકારણ ગુસ્સો રહે. આર્થિક સમસ્યા તીવ્ર બને.
કુંભ : (ગ.શ.સ.)કોર્ટ-કચેરીને લગતા કાર્યોમાં સફળતા મળે. જીવનસાથીથી સ્નેહ રહે.
મીન : (દ.ચ.જ.થ.) આર્થિક સમસ્યા હળવી બને. શેર-સટ્ટાથી લાભ થાય.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.