આપની આજ 23-10-2020નું રાશી ભવિષ્ય
મેષ :(અ.લ.ઈ.)મનની મૂંઝવણ મનમાં જ રહે. વ્યર્થ ક્રોધ રહે..
વૃષભ :(બ.વ.ઉ.)અચનાક પ્રવાસ થાય. મહામહેનતે કાર્યમાં સફળતા મળે..
મિથુન : (ક.છ.ઘ.)કાર્યબોજ વિશેષ રહે. શેર-સટ્ટા, લોટરીમાં લાભ મળે.
કર્ક :(ડ.હ.)આર્થિક લાભ મળે, મનની મુરાદ બર આવે.
સિંહ : (મ.ટ.)ગૃહસ્થીજીવનમાં આનંદ રહે. વણસેલા સંબંધો સુધરે..
કન્યા : (પ.ઠ.ણ.)કોર્ટ-કચેરીના કાર્યોમાં લાભ થાય. રોકાયેલા નાણાં છૂટા થાય.
તુુલા : (ર.ત.)વ્યર્થ ચિંતા દૂર થાય. આનંદપૂર્ણ દિવસ વિતે.
ૃશ્ચિક :(ન.ય.)મહત્વના કાર્યમાં સફળતા મેળવી શકશો. તકનો લાભ ઉઠાવજાે.
ધન : (ભ.ફ.ધ.)લાંબા સમયથી અટકી પડેલા કાર્યો પૂર્ણ થાય. મનની મૂંઝવણ દૂર થાય.
મકર : (ખ.જ.)વ્યર્થ ક્રોધથી દૂર રહેવું. આંધળો વિશ્વાસ મૂકીને કામ કરવાની વૃત્તિ ટાળવી.
કુંભ : (ગ.શ.સ.)યશ-માનમાં ભાગીદાર બનશો. આર્થિક લાભ મળે.
મીન : (દ.ચ.જ.થ.) સ્વભાવમાં ઉગ્રતા રહે. ધારી સફળતામાં વિલંબ રહે.