આપની આજ 02-10-2020નું રાશિ ભવિષ્ય

રાશિ ભવિષ્ય
રાશિ ભવિષ્ય

મેષ : (અ.લ.ઈ.)ખટપટમાં ન પડવું હિતાવહ. મનમાં અશાંતિ રહે.
વૃષભ :(બ.વ.ઉ.)અણધાર્યો લાભ મળે. કાર્યમાં સફળતા મળે.
મિથુન : (ક.છ.ઘ.)મનમાં મૂંઝવણ રહે. વ્યર્થ દોડા-દોડી રહે.
કર્ક : (ડ.હ.)આર્થિક લાભના યોગ છે. ધીરજ અને ખંતથી કાર્ય કરવું.
સિંહ : (મ.ટ.)આરોગ્ય અંગે સાવચેતી રાખવી. નાણાંકીય પરિસ્થિતિ સુધરે.
કન્યા : (પ.ઠ.ણ.)માનસિક ચિંતા હળવી બને. ખર્ચ ઉપર કાબુ રાખવો.
તુુલા : (ર.ત.)વેપાર-વાણિજ્યને લગતા કાર્યોમાં સફળતા મળે.
ૃશ્ચિક : (ન.ય.)પ્રવાસ-પર્યટનમાં સફળતા મળે. મનમાં આનંદ-ઉત્સાહ રહે.
ધન : (ભ.ફ.ધ.)ગૃહસ્થીજીવનમાં ચકમક ઝરે. એક સાંધો ત્યાં તેર તૂટે તેવી પરિસ્થિતિ સર્જાય.
મકર : (ખ.જ.)કોર્ટ-કચેરીને લગતા કાર્યોમાં સફળતા મળે. સ્વજનથી મિલન-મુલાકાત થાય.
કુંભ : (ગ.શ.સ.)રચનાત્મક પ્રવૃત્તિમાં વ્યસ્ત રહેવાય. સંતાનને લગતી સમસ્યા હળવી બને.
મીન : (દ.ચ.જ.થ.)પ્રગત્તિ થતી અટકે, માનસિક ઉચ્ચાટ અનુભવાય.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.