આપની આજ 19-03-2021 નું રાશી ભવિષ્ય

રાશિ ભવિષ્ય
રાશિ ભવિષ્ય

મેષ (અ.લ.ઈ.) :- આપના પ્રયત્નો એળે ન જાય તે જાેજાે. ધીરજનાં ફળ મીંઠા મળતાં લાગે.સંતાનસુખ મળે.
વૃષભ (બ.વ.ઉ.) :- વાવ-વિવાદ ટાળજાે. આપની મૂંઝવણ વધતી લાગે. સફળતા આખરે જરૂર મળતી જણાય.
મિથુન (ક.છ.ઘ.) :- નાણાકીય પ્રશ્નોની ચિંતા રહે. ધાર્યું ન થતાં ચિંતા નિરાશા જણાય. કૌટુંબિક કામ સફળ થાય.
કર્ક (ડ.હ.) :- કૌટુંબિક કામકાજમાં સફળતા મળે. અગત્યના કામમાં આગળ વધી શકશો.
સિંહ (મ.ટ.) :- અંગત પ્રશ્નોની ચિતા રહે. ખર્ચ-ખરીદી જણાય. મહત્ત્વના કામ સફળ થતાં લાગે.
કન્યા (પ.ઠ.ણ.) :- વ્યાવસાયિક તેમજ અન્ય મહત્ત્વના પ્રશ્નો ઉકેલવાની તક મળે. મિલન-મુલાકાતીથી આનંદ રહે.
તુલા (ર.ત.) :- લાભથી આશા ઠગારી નીવડે. કૌટુંબિક કામ સફળ થાય. પ્રવાસ અંગે ખર્ચ-વ્યય રહે.
વૃશ્ચિક (ન.ય.) :- મનની મુરાદ મનમાં રહે. વાદ-વિવાદ ટાળજાે, કૌટુંબિક પ્રશ્નોની મૂંઝવણ રહે.
ધન (ભ.ધ.ફ.ઢ.) :- પ્રતિકૂળતામાંથી માર્ગ મેળવી શકશો. નિરાશા દુર થાય. અગત્યનું કાન બનતું જણાય.
મકર (ખ.જ.) :- લાભની તક મળે તે ઝડપી લેજાે. આરોગ્ય અંગે તકેદારી લેજાે. ગૃહવિવાદનો ઉકેલ મળે.
કુંભ (ગ.શ.સ.) :- આર્થિક પ્રશ્નોથીં ચિતા રહે. સંપત્તિના કામ અંગે પ્રતિકુળ રહે. મિલન-મુલાકાતથી લાભ મળે.
મીન (દ.ચ.ઝ.) :- ધાર્યું કાર્ય અંગે અડચણ રહે. મહત્ત્વની મુલાકાતથી આનંદ. સ્નેહી-સ્વજનનો સહકાર રહે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.