આપની આજ 18-12-2020નું રાશી ભવિષ્ય

રાશિ ભવિષ્ય
રાશિ ભવિષ્ય

મેષ(અ.લ.ઈ.) :- દિવસ દરમ્યાન પુરૂષાર્થનુ ફળ મળવાની નવી યોજનામાં ઇન્ટરનેટની મદદ મળે કર્જમાં રાહત
વૃષભ(બ.વ.ઉ.) :- પરીવારના સભ્યો સાથે ભેદરેખા ઉભી ન થાય તેનુ ૅધ્યાન રાખજાે મિલકતના પ્રશ્નો ઉભા થાય
મિથુન(ક.છ.ઘ.) :- વડીલ વર્ગ માટે ગેર સમજાે ટાળજાે પ્રવાસની ઇચ્છા ફળે નોકરીમાં કાર્યભારનો સામનો રહે
કર્ક(ડ.હ.) :- ભાગીદારો સાથે આત્મીયતા કેળવવી પડે નવી યોજનાની ચર્ચા વિચારણા થાય રાજકીય લાભ રહે
સિંહ(મ.ટ.) ;- આરોગ્ય બાબતે સુધારો થતો અનુભવાશે નોકરીની ઓફર આવેલ ટેકનીકલ લાઇનથી લાભ
કન્યા(પ.ઠ.ણ.) :- અહંકારથી દુર રહેજાે ઉપરી વર્ગ સાથે મતભેદ ટાળવા વીદેશથી નાણાકીય લાભો મળવાના
તુલા(ર.ત.) :- વાદ વિવાદોથી દુર રહેજાે નોકરીમાં લાભ રહે ઉત્સાહ જાળવી રાખજાે અચાનક લાભ થવાથી પ્રવાસ થાય
વૃશ્ચિક(ન.ય.) :- સમસ્યાઓનુ સમાધાન થવાનુ છે શારિરીક દ્રષ્ટિએ દિવસ સારો રહેવાનો નોકરીમાં બદલીના ચાન્સ રહે આર્થીક લાભ
ધન(ભ.ધ.ફ.ઢ.) :- નોકરીમાં લાભ રહે સંબધીઓનો સાથ સહકાર સારો રહે ધાર્મીક યાત્રા પ્રવાસની ઇચ્છા ફળવાની વીદેશથી લાભ
મકર(ખ.જ.) :- મિત્રો સાથે વ્યસાયનુ આયોજન શકય બનવાનુ મિલકતની ખરીદી કે વેચાણના પ્રશ્નોમાં લાભ રહે પ્રવાસ થાય
કુંભ(ગ.શ.સ.) :- આવક વધારવાના પ્રયત્નો ફળવાના તબીયત બાબત સુધારો રહે શેર સટામાં સાવધાની રાખવી
મીન(દ.ચ.ઝ.) :- વિનમ્રતા રાખવાની સલાહ છે. અધિકારીઓ સાથે મહત્વની ચર્ચા વિચારણા સફળ થાય વિદેશથી લાભ રહે.

Tags


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.