આપની આજ 15-03-2021 નું રાશી ભવિષ્ય

રાશિ ભવિષ્ય
રાશિ ભવિષ્ય

મેષ(અ.લ.ઈ.) :- વેપાર અર્થે પ્રવાસ લાભદાયી રહે. કુટુંબસુખ ઉત્તમ રહે. આધ્યાત્મિક ક્ષેત્રે રુચિ વધે.
વૃષભ(બ.વ.ઉ.) :- જમીન – મકાનથી લાભ. દિવસ આનંદમય પસાર થાય. આરોગ્યની કાળજી રાખવી. એકંદરે સમય સારો.
મિથુન(ક.છ.ઘ.) :- ર્ધામિક યાત્રા-પ્રવાસનો યોગ. આરોગ્યની ખૂબ જ સંભાળ લેવી.
કર્ક(ડ.હ.) :- વેપાર અર્થે થયેલા પ્રવાસ લાભદાયી બની રહે. નાણાની ભીડ દૂર થાય.
સિંહ(મ.ટ.) :- સટ્ટાકીય કાળજી રાખવી. પ્રવાસથી લાભ થાય. એકંદરે સમય શુભ લાભદાયી બની રહે. આવક જળવાઈ રહે.
કન્યા(પ.ઠ.ણ.) :- વારસાગત મિલકતના પ્રશ્નો ઊભા થાય. નોકરી-ધંધામાં રાહત રહે. આરોગ્ય જળવાઈ રહે.
તુલા(ર.ત.) :- નોકરીમાં બઢતી-ચઢતીની શક્યતા. આકસ્મિક ધન લાભ થાય.
વૃશ્ચિક(ન.ય.) :- જમીન-વાહન-મકાનના યોગ. નાણાકીય સ્થિતિ મજબૂત જણાય. ચિંતા હળવી બને.
ધન(ભ.ધ.ફ.ઢ.) :- ધંધામાં જવાબાદરી વધે. કુટુંબમાં શુબ પ્રસંગ આવે. મિલન-મુલાકાત સફળ થાય.સ્ત્રીવર્ગ માટે ઉત્તમ સમય.
મકર(ખ.જ.) :- આવકનું પ્રમામ જળવાઈ રહે. માનસિક ચિંતા હળવી થાય. રાજકીય લાભ થાય. યાત્રા-પ્રવાસ સફળ બને.
કુંભ(ગ.શ.સ.) :- વેપાર-નોકરી ક્ષેત્રે પ્રગતિ થાય. વિવાહ લગ્ન સંબંધી ઉત્તમ સમય. ધંધાકીય પ્રશ્નો ઉકેલી શકશો.
મીન(દ.ચ.ઝ.) :- ર્ધામિક યાત્રા-પ્રવાસના યોગ, આકસ્મિક ધન લાભ થાય. રોજગારીની નવી તકો ઊભી થાય.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.