આપની આજ 12-04-2021 નું રાશી ભવિષ્ય

રાશિ ભવિષ્ય
રાશિ ભવિષ્ય

મેષ (અ.લ.ઈ.) :- મિત્રો સાથે પાર્ટીનું આયોજન થવાનું નોકરીમાં લાભ. સંતાનોનો સાથ સહકાર સારો રહેવાનો.
વૃષભ (બ.વ.ઉ.) :- મહત્વના કાર્યોમાં અનુકુળતા રહે. આવકની સાથે ખર્ચ પણ રહેવાનો નવી ઓળખાણથી લાભ.
મિથુન (ક.છ.ઘ.) :- વિલંબમાં પડેલા કાર્યો હાથ ઉપર આવે અધિકારી વર્તનો સહકાર રહે. યાત્રા પ્રવાસનું આયોજન થાય.
કર્ક (ડ.હ.) :- વ્યવસાયમાં અનુકુળતા દૃઢ મનોબળ વડે મનચાહી સફળતા મેળવશો. વિજાતીય મિત્રતા ગાઢ બને.
સિંહ (મ.ટ.) :- રચનાત્મક કાર્યોમાં અનુકુળતા રહે. મહત્વના કાર્યોમાં સફળતા. કિંમત ચીજ વસ્તુની ખરીદી થાય. પ્રવાસ થાય.
કન્યા (પ.ઠ.ણ.) :- ઉધારી ધંધાર્થી દૂર રહેજાે. દિવસ ઉત્સાહ વાળો રહે. ભાઇ-બહેનો સાથે મિલન મુલાકાત લાભદાયક રહે.
તુલા (ર.ત.) :- અંગત પ્રશ્નોમાં સફળતા મલવાની. નોકરીમાં નવી ઓફર આવે. પ્રોમશનના ચાન્સ સ્વાસ્થ્ય સારુ રહે.
વૃશ્ચિક (ન.ય.) :- મોજશોખને લઇને રોજીંદા કાર્યમાં અવરોધો ઉભા ન થાય તેનું ધ્યાન રાખવું. મિલ્કતથી લાભ રહે.
ધન (ભ.ધ.ફ.ઢ.) :- જીવનસાથીનો સહકાર સારો રહે. પ્રવાસમાં અનુકુળતા વધુ પડતા કાર્યભારથી જાળવવું કર્જ ન કરવું.
મકર (ખ.જ.) :- આધ્યાત્મિક વિચારોને અપનાવવથી લાભ રહેવાનો માનસિક તનાવ દૂર થાય. નોકરીમાં સ્થિરતા જરૂરી.
કુંભ (ગ.શ.સ.) :- આવક વધારવાના પ્રયત્નો ફળવાના નોકરીમાં લાભ વડીલો પાર્જીત મિલ્કતમાં આવતા અવરોધો દૂર થાય.
મીન (દ.ચ.ઝ.) :- જુની નોકરી ફરીથી મલે કે. પ્રમોશનના ચાન્સ રહે. સગાઇ લગ્નના કાર્યોમાં અનુકુળતા પ્રવાસનો યોગ રહે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.