આપની આજ 11-10-2020નું રાશી ભવિષ્ય

રાશિ ભવિષ્ય
રાશિ ભવિષ્ય

મેષ : (અ.લ.ઈ.)સ્વજનથી મિલન-મુલાકાત થાય. કૌટુંબિક કાર્યમાં સફળતા મળે.
વૃષભ : (બ.વ.ઉ.)આવક કરતા જાવક વિશેષ રહે. અંગત મૂંઝવણ અનુભવાય.
મિથુન : (ક.છ.ઘ.)આર્થિક સમસ્યા હળવી બને. નોકરી-ધંધામાં સફળતા રહે.
કર્ક : (ડ.હ.) પ્રવાસ-પર્યટન થાય.આર્થિક સમસ્યાનો ઉકેલ મળે.
સિંહ : (મ.ટ.)મહત્વના કાર્યો અટકી પડે. ગૃહસ્થીજીવનમાં ચકમક ઝરે.
કન્યા : (પ.ઠ.ણ.)ખર્ચમાં વધારો થાય. આર્થિક સમતુલા ખોરવાઇ જાય.
તુુલા : (ર.ત.)અગત્યના કાર્યમાં રૂકાવટ આવે. મનની મુરાદ બર ન આવે.
ૃશ્ચિક :(ન.ય.)સ્નેહિથી મતભેદ સર્જાય. કૌટુંબિક સમસ્યાનો ઉકેલ મળે.
ધન : (ભ.ફ.ધ.)પડવા-વાગવાથી સંભાળવું. નવિન તક મળે.
મકર : (ખ.જ.)પુરૂષાર્થ વધારવાથી કાર્યમાં સફળતા મળે. અકારણ ચિંતા રહે.
કુંભ : (ગ.શ.સ.)વાણી સંયમ જાળવવો હિતાવહ. વ્યર્થ ક્રોધના ભોગ બનવું પડે.
મીન : (દ.ચ.જ.થ.)પારિવારીક જીવનમાં આનંદ રહે. મનની મુરાદ પૂરી થાય.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.