આપની આજ 10-૦૯-૨૦૨૦ નું રાશી ભવિષ્ય

રાશિ ભવિષ્ય
રાશિ ભવિષ્ય

મેષ : (અ.લ.ઈ.) પ્રવાસમાં સફળતા મળે. સ્નેહિથી મિલન થાય.
વૃષભ :(બ.વ.ઉ.) સ્વજનની મદદ મળે. મૂંઝવણ દૂર થાય. આરોગ્ય જાળવવું હિતાવહ.
મિથુન : (ક.છ.ઘ.)નવા કાર્ય માટે સાનુકૂળતા. મનની મુરાદ બર આવે.
કર્ક : (ડ.હ.)પરિવારજનોમાં યશ, વૃધ્ધિ રહેશે. માંગલિક પ્રસંગોનું આયોજન થાય.
સિંહ : (મ.ટ.)ખર્ચ-ખરીદીના યોગ છે. આરોગ્ય સારૂં રહે.
કન્યા : (પ.ઠ.ણ.)આર્થિક પ્રગતિ થાય. નજીકના સગાથી મિલન-મુલાકાત થાય.
તુુલા : (ર.ત.)આવક વધારવાની તક મળે. વિશ્વાસે વહાણ ન ચલાવવું હિતાવહ.
ૃશ્ચિક :(ન.ય.)વિવાહના કાર્યમાં સફળતા મળે. આયોજન થાય. આર્થિક સ્થિતિ સુધરે.
ધન : (ભ.ફ.ધ.)કોર્ટ-કચેરીના કાર્યમાં લાભ. મન મેળ સાધી શકશો.
મકર : (ખ.જ.)પ્રતિસ્પર્ધિને હંફાવી શકો. કોર્ટ-કચેરીના કાર્યોમાં લાભ થાય.
કુંભ : (ગ.શ.સ.)મનમાં અશાંતિ સર્જાય. અધ્યાત્મિક કાર્યોમાં મન પરોવાય.
મીન : (દ.ચ.જ.થ.)માનસિક વ્યથા-વેદના વધે. ચિંતાનો ઉકેલ મળે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.