આપની આજ 08-03-2021 નું રાશી ભવિષ્ય

રાશિ ભવિષ્ય
રાશિ ભવિષ્ય

મેષ(અ.લ.ઈ.) :- જુના સંબંધોને લઇને તમો આજે અસ્વસ્થ રહેશો. નકારાત્મક વિચારો ટાળજાે રોજીંદ કાર્યને પ્રાધાન્ય આપવુ઼.
વૃષભ(બ.વ.ઉ.) :- આધ્યાત્મિક અનુભૂતિ થાય ઇશ્વર પ્રત્યેની શ્રધ્ધા વધવાની. જુના પ્રશ્નોનું નિરાકરણ શકય બને વિદેશથી લાભ.
મિથુન(ક.છ.ઘ.) :- ભાઇ-બહેનો સાથે સુમેળ વધવાનો આત્મવિશ્વાસ વધવાનો ખર્ચ ઉપર કાબુ રાખવો વિજાતીય સંબંધોમાં જાળવવું.
કર્ક(ડ.હ.) :- હકારાત્મક અભિગમ સફળતા તરફ લઇ જશે તેવી યોજનામાં સફળતા સ્વાસ્થ્ય બાબત સાધરણ નબળો સમય રહે.
સિંહ(મ.ટ.) :- મિત્રો સાથે સંપર્કો જાળવવી રાખજાે રાજકીય લાભો મલે. નોકરીમાં બદલી પ્રમોશનમના ચાન્સ યાત્રા પ્રવાસ થાય.
કન્યા(પ.ઠ.ણ.) :- સ્થળાંતરની ઇચ્છા ફળવાની આવકનું પ્રમાણ જળવાઇ રહેશે. વિજાતીય મિત્રતાગાઢ બને કાનૂની પ્રશ્નો ટાળવા.
તુલા(ર.ત.) :- નવી યોજના હાથ ઉપર લેવા માટે અનુકુળ દિવસ રહેશે નોકરીમાં મનગમતી જગ્યા મલવાની વિદેશથી લાભ.
વૃશ્ચિક(ન.ય.) :- સ્વાસ્થય બાબતના પ્રશ્નો દૂર થશે. તન્દુરસ્તીમાં સુધારો સીઝનલ ધંધામાં લાભ ધાર્મિક યાત્રા પ્રવાસ લાભદાયક રહે.
ધન(ભ.ધ.ફ.ઢ.) :- અધિકારીઓ સાથેના ગેર સમજાે દૂર થવાની નવી યોજના વિશે ચર્ચા વિચારણા થાય આત્મ વિશ્વાસ વધારવો.
મકર(ખ.જ.) :- કાર્યભાર ટાળજાે પાચનતંત્રને લગતી તકલીફો રહે કર્મચારી વર્ગનો સહકાર મલવાનો રાજકીય વ્યકિતની મુલાકાત થાય.
કુંભ(ગ.શ.સ.) :- વ્યકિતત્વનો લાભ મલવાનો જુના પ્રશ્નોનું નિરાકરણ શકય બને જમીન મકાનના કાર્યોમાં સફળતા રહે. પ્રવાસ થાય.
મીન(દ.ચ.ઝ.) :- જવાબદારીઓ લેવી પડે આવકની સાથે ખર્ચ પણ રહેવાનો લેખન કાર્યમાં અનુકુળતા રહે. સંસ્થામાં હોદ્દો મેળવશો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.