આપની આજ 07-11-2020નું રાશી ભવિષ્ય
મેષ : (અ.લ.ઈ.)આર્થિક સમસ્યા હળવી બને. નવિન યોજનાઓ પાર પાડી શકશો..
વૃષભ :(બ.વ.ઉ.)માનસિક અશાંતિ રહે. ખોટા ખર્ચનું ભોગ બનવું પડે.
મિથુન : (ક.છ.ઘ.)રચનાત્મક કાર્યમાં સફળતા મળે. ધીરજના ફળ મીઠા મળે.
કર્ક : (ડ.હ.)પુરૂર્ષાથનું ફળ મેળવી શકશો. પ્રિયજનથી મિલન-મુલાકાત સફળ બને.
સિંહ : (મ.ટ.) મહત્વના કાર્યમાં સફળતા મળે. આર્થિક લાભ માટે સાનુકૂળ તક.
કન્યા : (પ.ઠ.ણ.)યાત્રા પ્રવાસના યોગ છે. અટકી-અટકીને કાર્ય પૂર્ણ થાય.
તુુલા : (ર.ત.)માનસિક તનાવ દૂર થાય. કૌટુંબિક સમસ્યા હળવી બન
શ્ચક :(ન.ય.)વિલંબ બાદ કાર્ય સફળતા મળે. ગૃહસ્થી જીવનમાં આનંદ રહે.
ધન : (ભ.ફ.ધ.) વાહનથી સંભાળવું હિતાવહ. લાભની તક ઠગારી નીવડે.
મકર : (ખ.જ.)ગૃહવિવાદ. આવક કરતા જાવકનું પાસું વિશેષ રહે.
કુંભ : (ગ.શ.સ.)જીવનસાથીથી વિશેષ સ્નેહ રહે. આર્થિક લાભ મેળવવા વધુ પરિશ્રમ કરવો પડે.
મીન : (દ.ચ.જ.થ.) આવકવૃધ્ધિના સંજાેગો ઉજળા છે. પ્રતિસ્પર્ધિઓથી સાવધ રહેવું હિતાવહ.