આપની આજ 07-02-2021 નું રાશી ભવિષ્ય

રાશિ ભવિષ્ય
રાશિ ભવિષ્ય

મેષ(અ.લ.ઈ.):-તમારામાં રહેલી ટેલેન્ટનો લાભ તમારા મિત્રોને મલવાનો શેર સટ્ટામાં ર્નિણયો મહત્વના રહે. લખાણના કાર્યમાં સફળતા મલવાની.
વૃષભ(બ.વ.ઉ.):-રચનાત્મક કાર્યમાં સફળતા મેળવશો. મહેનત તમો ખુબ જ કરો છો, ફળ ઓછુ મલે તો નિરાશ ન થતા.
મિથુન(ક.છ.ઘ.):-આત્મ વિશ્વાસ જાળવી રાખજાે વાંચન પ્રતયે રૂચી વધવાની છે. ભાગીદારોને સહકાર દેજાે પ્રવાસ થાય.
કર્ક(ડ.હ.):-બીજાને સમજાવવાની તમારી આવડત ખુબ જ સારી છે જે તમોને સફળતા તરફ લઇ જશે મિલ્કતથી લાભ.
સિંહ(મ.ટ.):-હકારાત્મક વિચારો અપનાવો કોઇ પ્રશ્ન ઉપર શંકા ન રાખવો તમારા ર્નિણયો બરાબર છે. મિત્રોથી લાભ.
કન્યા(પ.ઠ.ણ.):-ઉત્સાહ જાળવી રાખજાે જમીન મકાનમાં પ્રશ્નોથી જાળવશો. વિદેશ જવાની તક ઉભી થાય નવી ઓળખાણ થાય.
તુલા(ર.ત.):-બહારગામથી લાભદાયક સમાચાર આવે ઉત્સાહમાં વધારો થવાનો મિલ્કતના પ્રશ્નોમાં અનુકુળતા રહે. કર્જમાં રાહત.
વૃશ્ચિક(ન.ય.):-પરિવારના સભ્યોનો સહકાર સારો રહેવાનો માંગલીક પ્રસંગો ઉભા થાય હિતશત્રુઓથી જાળવવું પ્રવાસમાં સર્તકતા રાખવી.
ધન(ભ.ધ.ફ.ઢ.):-જુના મિત્રોની મુલાકાત લાભ દાયક રહે. વ્યવસાયમાં અનુકુળતા સંગીત કલાક્ષેત્રે રૂચી વધવાની રાજકીય લાભ રહે.
મકર(ખ.જ.):-ઇષ્ટદેવની આરાધના લાભદાયક રહેવાની માનસિક શાંતિ મળવાની મહેનતું ફળ મલવાનું પ્રમાસ પર્યટનનું આયોજન થાય.
કુંભ(ગ.શ.સ.):-વધુ પડતી અપેક્ષાને લઇને માનસીક તનાવ રહે. હરીફાઇની બજારમાં ટકા રહેવા ધીરજ રાખવી પડશે. પ્રવાસ થાય.
મીન(દ.ચ.ઝ.):-સ્વાસ્થ્ય બાબત બેદરકારી ટાળવી ધાર્મિક કાર્યક્રમ રૂચી કેળવવી લગ્ન ઇચ્છુકોને સગાઇ બાબતના કાર્યોમાં સફળતા રહે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.