આપની આજ 27-07-2020નું રાશીભવિષ્ય

રાશિ ભવિષ્ય
રાશિ ભવિષ્ય

મેષ :(અ.લ.ઈ.)નકારાત્મક વિચારોથી મન ભરાયેલું રહે. વ્યર્થ ઉદાસીનતા રહે.
વૃષભ :(બ.વ.ઉ.)મનમાં મૂંઝવણ રહે. અપયશના ભોગ બનવું પડે..
મિથુન : (ક.છ.ઘ.)ઇચ્છીત પરિસ્થતિનું નિર્માણ થાય. સમસ્યાનો ઉકેલ મળે.
કર્ક : (ડ.હ.) નવિન શુભ સમાચાર મળે. ચિંતાનું સમાધાન થાય.
સિંહ : (મ.ટ.)રોકાયેલા નાણાં છૂટા થાય. નવિન આયોજનો પાર કરી શકશો.
કન્યા : (પ.ઠ.ણ.)આર્થિક લાભની તક મળે. તકનો લાભ ઉઠાવી શકશો.
તુલા : (ર.ત.)વડીલ વર્ગ સાથે સંઘર્ષ થાય. વાદ-વિવાદમાં ન પડવું હિતાવહ.
વૃશ્ચિક :(ન.ય.)મનમાં આનંદ રહે. પ્રતિકૂળ સમયમાંથી માર્ગ કાઢી શકશો.
ધન : (ભ.ફ.ધ.)મનમાં વ્યથા રહે. નાણાંભીડ અનુભવાય..
મકર : (ખ.જ.) અંગત મૂંઝવણો દૂર થાય. જીવનસાથીથી વિશેષ સ્નેહ રહે.
કુંભ : (ગ.શ.સ.)સફળતા માટે મહેનત વધારજા, મિત્ર વર્તુળથી લાભ રહે.
મીન :(દ.ચ.જ.થ.)વિલંબમાં પડેલા કાર્યો પૂર્ણ થાય. સંતાનવર્ગથી લાભ થાય.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.