આપની આજ 05-01-2021 નું રાશી ભવિષ્ય

રાશિ ભવિષ્ય
રાશિ ભવિષ્ય

મેષ(અ.લ.ઈ.) :- વ્યાપારમાં સંબધોના વિકાસ તક મળે ર્નિણયો બાબત સાવધાની જરૂરી પ્રવાસમાં સફળતા
વૃષભ(બ.વ.ઉ.) :- આર્થીક સ્થિતિમાં સુધારો થવાનો છે. વાદ વિવાદથી દુર રહેજાે કાર્યભાર પણ રહેવાનો છે
મિથુન(ક.છ.ઘ.) :- મુડી રોકાણ બાબત કોઇ જાણકાર અને હીતેચ્છુ મિત્રની સલાહ લેજાે વિદેશથી લાભ મળવાનો.
કર્ક(ડ.હ.) :- ઉપરી વર્ગ સાથે કોઇ દલીલબાજી ન કરવી નવુ કર્જ લેવાથી દુર રહેજાે રોમાન્સમાં સફળતા
સિંહ(મ.ટ.) :- સામાજીક કાર્યમાં સફળતા મળવાની છે મિલન મુલાકાત સફળ થાય મિત્રો સાથે પ્રવાસ થાય
કન્યા(પ.ઠ.ણ.) :- આર્થીક બાબતોમાં વધુ ચીવટ રાખજાે નોકરીમાં વ્યસ્ત રહેવાની સલાહ છે. ફેરફારો ન કરવા
તુલા(ર.ત.) :- મહત્વના કાર્યો હાથ ઉપર આવે ભાગીદારો સાથે નવી યોજના બાબત ચર્ચા વિચારણા રહે
વૃશ્ચિક(ન.ય.) :- દિવસ દરમ્યાન કાર્યભાર રહેવાનો નોકરીયાત નવી ઓફર આવે વિજાતીય મિત્રતા ગાઢ બને
ધન(ભ.ધ.ફ.ઢ.) :- કાર્ય શકિત વધવાની સીઝનલ ધંધાથી લાભ રહેણાંક મકાનમા રીનોવેશન કે ફેરફાર થાય
મકર(ખ.જ.) :- સંયુકત પરિવારના વ્યવસાયમાં ફેરફારોની ઇચ્છા ફળે નબળા વિચારોને ટાળજાે પ્રવાસથી લાભ
કુંભ(ગ.શ.સ.) :- સંસ્થાના કામકાજને લઇને પ્રવાસ થાય અટકતા કાર્યોને વેગ મળે વિકાસથી લાભ
મીન(દ.ચ.ઝ.) :- વિકાસની કે વેચવા કોઇ ઉતાવળ ન કરવી સગાઇના કાર્યમાં અવરોધો થી લાભ કર્જમાં રાહત.

Tags


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.