આપની આજ 04-02-2021 નું રાશી ભવિષ્ય

રાશિ ભવિષ્ય
રાશિ ભવિષ્ય

મેષ (અ.લ.ઈ.) :- દિવસ દરમ્યાન સાઇડ બીઝનેશની લાભ રહે. આત્મવિશ્વાસ કેળવવો. ગણતરી પૂર્વકનું આયોજન લાભદાયક રહે.
વૃષભ (બ.વ.ઉ.) :- રાજકીય લાભ મલવાનો સતત વ્યસ્ત રહેવાના સગાઇના કાર્યમાં સફળતા મલે. નોકરીમાં લાભ
મિથુન (ક.છ.ઘ.) :- દિવસ દરમ્યાન સતત કાર્યમાં રહેવાના છો. બપોર પછીનો સમય કોઇ નધારેલો લાભ મલવાનો.
કર્ક (ડ.હ.) :- દિવસ દરમ્યાન માનસિક તનાવ રહે. નવું રોકાણ ઇચ્છનીય નથી શેર સટ્ટામાં લાંબા ગાળાનું આયોજન કરવું.
સિંહ (મ.ટ.) :- નોકરીમાં મનગમતી જગ્યા મલે લગ્ન જીવનમાં સુમેળ રહે. મિલ્કતના વેંચાણ બાબ ઉતાવળ ન કરવી.
કન્યા (પ.ઠ.ણ.) :- નવી જવાબદારીઓ લેવાથી દૂર રહેજાે. મિત્રો સાથે વ્યવસાય બાબત ચર્ચા થાય. માંગલીક પ્રસંગો ઉભા થાય.
તુલા (ર.ત.) :- તમારામાં રહેલી ટેલેન્ટનો તમારે યોગ્ય ઉપયોગ કરવાનો છે. જુના કર્જમાં પ્રશ્નો દૂર થવાના ગુસ્સો ટાળજાે.
વૃશ્ચિક (ન.ય.) :- વધુ પડતી લાગણીઓને લઇને કોઇ ગેરસમજાે ઉભી ન થાય તેનું ધ્યાન રાખજાે નોકરી કાર્યભારનો સામનો રહેશે.
ધન (ભ.ધ.ફ.ઢ.) :- નોકરીમાં મિત્રો સાથે ગેરસમજાે દૂર થવાની મિલ્કતના પ્રશ્નોમાં અનુકુળતા રહે. સ્થાનફેરની શકયતા.
મકર (ખ.જ.) :- આવક વધારવાના પ્રયત્નો ફળવાના રાજકીય લાભ મલે. જાહેર સંસ્થામાં સારો હોદ્દો મલવાનો નવી ઓળખાણ થાય.
કુંભ (ગ.શ.સ.) :- સમાજમાં પ્રતિષ્ઠા વધવાની લક્ષ્મીની કૃપા મેળવશો. રહેણાકના મકાનમાં લકઝરી ફરેફારોની ઇચ્છા ફળવાની.
મીન (દ.ચ.ઝ.) :- ભાઇ-બહેનો સાથે મિલ્કત મુલાકાત લાભદાયક રહે કાનૂની પ્રશ્નોથી દૂર રહેજાે સ્વાસ્થ્ય બાબત જાળવવું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.