આપની આજ 02-01-2021 નું રાશી ભવિષ્ય

રાશિ ભવિષ્ય
રાશિ ભવિષ્ય

મેષ(અ.લ.ઈ.) :- બિન જરૂરી ખર્ચ ઉપર કાબુ રાખવો જરૂરી રહે. આવક વધારવાના પ્રયત્નો ફળવાના ભાઇ બહેનોથી સહકાર રહેવાનો.
વૃષભ(બ.વ.ઉ.) :- વિચારોમાં પરિવર્તન કરવું જરૂરી છે. વિદેશ જવાની તક ઉભી થાય રાજકારણમાં સફળતા મલવાની રોમાન્સમાં સફળતા.
મિથુન(ક.છ.ઘ.) :- હરીફો ઉપર વર્ચસ્વ વધારવા વધુ મહેનત જરૂરી છે. લગ્નજીવનમાં ગેર સમજાેથી દૂર રહેજાે ધાર્મિક કાર્યમાં સફળતા.
કર્ક(ડ.હ.) :- મોજશોખનું પ્રમાણ વધવાનું સાથે સાથે મહેનત પણ કરવાના મિલ્કતના કાર્યોમાં અનુકુળતા વાળો સમય રહેવાનો.
સિંહ(મ.ટ.) :- ગૂચવાયેલા પ્રશ્નો હલ થવાના છે. ગેબી શકિતની મદદ મલે છે જે તમારા સારા કર્મોનું ફળ છે. ગુસ્સો ટાળજાે.
કન્યા(પ.ઠ.ણ.) :- મુંઝવવાનો સામનો રહેવાનો થોડી ધીરજ કેળવજાે મોજશોખ પાછળ સમયનો વ્યય ન કરવો પ્રયાસ થાય.
તુલા(ર.ત.) :- આનંદ ઉત્સાહમાં વધારો થવાનો છે. મહત્વની વ્યકિતની મુલાકાત થાય. રોમાન્સમાં સફળતા નોકરીમાં બદલીના ચાન્સ.
વૃશ્ચિક(ન.ય.) :- સાહસીકો માટે અનુકુળ દિવસ રહેવાનો નવી યોજનામાં સફળતા મલવાના ટુંકી મુસાફરીનો યોગ ઉભો થાય.
ધન(ભ.ધ.ફ.ઢ.) :- અચાનક સારો લાભ મલે જુના મિત્રોની લાભ રહેણાંકના મકાનમાં સુવિધાઓ વધવાની ઉધારીથી જાળવવું જરૂરી રહે.
મકર(ખ.જ.) :- આવકની ખર્ચ પણ રહેવાનો લકઝરી ચીજવસ્તુનો લગાવ રહે અટકતા કાર્યોને પ્રાધાન્ય આપજાે.
કુંભ(ગ.શ.સ.) :- જીવન સાથીના સ્વાસ્થ્યને લઇને તનાવ રહે. નોકરીમાં ચીવટ રાખવી. શેર સટ્ટામાં કરેલું રોકાણ લાભદાયક રહેશે.
મીન(દ.ચ.ઝ.) :- મહત્વના ર્નિણયો બાબત સમજદારી કેળવજાે અધિકારીઓ સાથે સુમેળ રાખવો. અંધશ્રધ્ધાથી દૂર રહેજાે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.