આપની આજ ૨૮-૦૫-૨૦૨૦નું રાશીભવિષ્ય

રાશિ ભવિષ્ય
રાશિ ભવિષ્ય

મેષ :(અ.લ.ઈ.) ગૃહવિવાદના ભોગ બનવું પડે. ગુપ્ત ચિંતા સતાવે.
વૃષભ : (બ.વ.ઉ.) કાર્યબોજમાં હળવાશ અનુભવાય. નવિન આયોજનોમાં સફળતા મળે.
મિથુન : (ક.છ.ઘ.) ધંધા-વ્યવસાયિક કામમાં લાભ રહે. આવકમાં વૃÂધ્ધ થાય.
કર્ક : (ડ.હ.) માનસિક આનંદ-ઉત્સાહ વિશેષ રહે. નવિન મુલાકાત બર આવે.
સિંહ : (મ.ટ.) વાદ-વિવાદથી દૂર રહેવું હિતાવહ. ધારેલા કાર્યો પૂર્ણ થાય.
કન્યા : (પ.ઠ.ણ.) અટકેલા કાર્યોમાં પ્રગતિ થાય. દાન-ધર્મ પાછળ ધન વ્યય થાય.
તુલા : (ર.ત.) પરણેલાઓને સાસરા પક્ષ તરફથી લાભ થાય. યશ, માન, કીર્તિમાં વધારો થાય.
વૃશ્ચિક: (ન.ય.) વિરોધીઓને પીછેહટ કરવી પડે. કોર્ટ-કચેરીને લગતા કાર્યોમાં સફળતા મળે.
ધન : (ભ.ફ.ધ.) વ્યર્થ દોડા-દોડી રહે. નવું સાહસ ન કરવું હિતાવહ
મકર : (ખ.જ.) માંગલિક કાર્યોનું આયોજન થાય. મિલન-મુલાકાતમાં સફળતા મળે.
કુંભ : (ગ.શ.સ.)ં આકસ્મીક ધન લાભ થાય. વાણીચાતુર્યથી કામ સફળ થાય.
મીન :  (દ.ચ.જ.થ.) વડીલ વર્ગ કે ઉપરી અધિકારી વર્ગથી લાભ મળે. નવિન યોજનાઓ પાર પડે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.