આપની આજ ૨૦-૯-૨૦૨૦નું રાશી ભવિષ્ય
મેષ : (અ.લ.ઈ.)વ્યર્થ દોડા-દોડી રહે. મનમાં વ્યગ્રતા અનુભવાય.
વૃષભ : (બ.વ.ઉ.)માનસિક અસ્વસ્થતા અનુભવાય. કાર્યબોજમાં વધારો થાય.
મિથુન : (ક.છ.ઘ.).પુરૂષાર્થનું શુભરૂપ પ્રાપ્ત થાય. આરોગ્ય બાબતે સાવચેત રહેવું.
કર્ક : (ડ.હ.)મનની મુરાદ મનમાં રહે. અણધારી આફત આવે.
સિંહ : (મ.ટ.)મહત્વની કામગીરીમાં સફળતા મળે. નવિન ઓળખાણ લાભ આપી જાય.
કન્યા : (પ.ઠ.ણ.)આરોગ્ય અંગે સાવચેત રહેવું. પડોશી વર્ગથી મતભેદ સર્જાય.
તુુલા : (ર.ત.)લાભની આશા ઠગારી નીવડે. આર્થિક વ્યવહારમાં સાવચેતી રાખવી.
ૃશ્ચિક : (ન.ય.)ચિંતાનો ઉકેલ મળે. મનની મુરાદ બર આવે.
ધન : (ભ.ફ.ધ.)નવિન લાભની તક મળે. શત્રુઓ કે વિરોધી વર્ગ પર વિજય મળે.
મકર : (ખ.જ.)માનસિક ચિંતા અનુભવાય. મહત્વના કાર્યમાં રૂકાવટ આવે.
કુંભ : (ગ.શ.સ.)સામાજિક કાર્યમાં સફળતા મેળવી શકશો. ધંધામાં આકસ્મીક લાભ થાય.
મીન : (દ.ચ.જ.થ.)મનની મુરાદ પૂરી થાય, આનંદમય દિવસ વ્યતિત થાય. પ્રિયજનથી મિલન થાય.