આપની આજ ૧૭-૦૯-૨૦૨૦નું રાશી ભવિષ્ય

રાશિ ભવિષ્ય
રાશિ ભવિષ્ય

મેષ : (અ.લ.ઈ.)પ્રવાસ-પર્યટન થાય. આર્થિક સમસ્યાનો ઉકેલ મળે.
વૃષભ : (બ.વ.ઉ.)મહત્વના કાર્યો અટકી પડે. ગૃહસ્થીજીવનમાં ચકમક ઝરે.
મિથુન : (ક.છ.ઘ.)ખર્ચમાં વધારો થાય. આર્થિક સમતુલા ખોરવાઇ જાય.
કર્ક : (ડ.હ.)અગત્યના કાર્યોમાં રૂકાવટ આવે. મનની મુરાદ બર ન આવે.
સિંહ : (મ.ટ.)સ્નેહિથી મતભેદ સર્જાય. કૌટુંબિક મહત્વના પ્રશ્નોનો ઉકેલ મળે.
કન્યા : (પ.ઠ.ણ.)પડવ-વાગવાથી સંભાળવું. નવિન તક મળે.
તુુલા : (ર.ત.)પુરૂષાર્થ વધારવાથી કાર્યમાં સફળતા મળે. અકારણ ચિંતા રહે.
ૃશ્ચિક : (ન.ય.)વાણી સંયમ જાળવવો હિતાવહ. વ્યર્થ ક્રોધના ભોગ બનવું પડે.
ધન : (ભ.ફ.ધ.)પારિવારીક જીવનમાં આનંદ રહે. મનની મુરાદ પૂરી થાય.
મકર : (ખ.જ.)સ્વજનથી મિલન-મુલાકાત થાય. કૌટુંબિક કાર્યમાં સફળતા મળે.
કુંભ : (ગ.શ.સ.)આવક કરતા જાવક વિશેષ રહે. અંગત મૂંઝવણ અનુભવાય.
મીન : (દ.ચ.જ.થ.)આર્થિક સમસ્યા હળવી બને. નોકરી-ધંધાને લગતી યોજનામાં સફળતા મળે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.