આપની આજ ૧૬-૦૯-૨૦૨૦નું રાશી ભવિષ્ય

રાશિ ભવિષ્ય
રાશિ ભવિષ્ય

મેષ : (અ.લ.ઈ.)નાણાંકીય લેવડ-દેવડમાં સંભાળવું. દિવસ દરમિયાન આળસ અનુભવાય.
વૃષભ : (બ.વ.ઉ.)નોકરી-ધંધામાં સાનુકૂળતા રહે. આનંદ-ઉત્સાહમાં વધારો થાય.
મિથુન :  (ક.છ.ઘ.)પ્રવાસ-મુસાફરી થાય. શુભ સમાચાર મળે.
કર્ક : (ડ.હ.)આર્થિક સુખમાં વધારો થાય. યશ, પ્રતિષ્ઠા વધે.
સિંહ : (મ.ટ.)કૌટુંબિક પ્રશ્નોનો ઉકેલ આવે. આરોગ્ય અંગે સંભાળવું.
કન્યા : (પ.ઠ.ણ.)મિલ્કતનો પ્રશ્ન ઉકેલાય. મહેનતનું શુભ ફળ મળે.
તુુલા : (ર.ત.)ચિંતાને કારણે બેચેની રહે. મહેનત પ્રમાણે ફળ ન મળે.
ૃશ્ચિક : (ન.ય.)અકારણ દોડા-દોડી રહે. મનમાં મૂંઝવણ રહે.
ધન :  (ભ.ફ.ધ.)પડવા-વાગવાથી સંભાળવું. શત્રુવર્ગથી સાવધાની રાખવી.
મકર : (ખ.જ.)નાણાંકીય રોકાણ કરવાનું આજના દિવસ પૂરતું ટાળવું. ગૃહવિવાદ.
કુંભ : (ગ.શ.સ.)નોકરી ધંધામાં ધાર્યો લાભ મળે. રોકાયેલા નાણાં છૂટા થાય..
મીન : (દ.ચ.જ.થ.)મનનું ધાર્યું થાય. આનંદ ઉત્સાહ વધે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.