આપની આજ ૧૩-૦૬-૨૦૨૦નું રાશીભવિષ્ય
મેષ :(અ.લ.ઈ.)વિરોધીઓને કારણે કાર્યમાં રૂકાવટ આવે. આરોગ્ય અંગે સાવચેતી રાખવી.
વૃષભ:(બ.વ.ઉ.)ધંધાકીય ક્ષેત્રે સફળતાની તક પ્રાપ્ત થાય. અટકેલા કાર્યો આગળ વધે..
મિથુન: (ક.છ.ઘ.) ધીરજના ફળ મીઠા મળે. વાણી સંયમ જાળવવો હિતાવહ..
કર્ક : (ડ.હ.) જાહેરક્ષેત્રને લગતા કાર્યમાં સફળતા મળે. મનની મુરાદ પૂરી થાય.
સિંહ: (મ.ટ.)આર્થિક સમસ્યાનો ઉકેલ મળે. કોર્ટ-કચેરીને લગતા કાર્યોમાં સફળતા મળે.
કન્યા : (પ.ઠ.ણ.)મનની મનમાં રહી જાય. વ્યર્થ ક્રોધ અનુભવાય.
તુલા : (ર.ત.)ંપુરૂષાર્થથી શુભ ફળ પ્રાપ્ત કરી શકશો. લાભની તક સાંપડે.
વૃશ્ચિક:(ન.ય.)કૌટુંબિક પ્રશ્નો ગુંચવાય. કાર્યમાં અવરોધ થતો જણાય.
ધન :(ભ.ફ.ધ.)વ્યર્થ વાદ-વિવાદના ભોગ બનવું પડે. આર્થિક સમસ્યા રહે.
મકર: (ખ.જ.)અગત્યની મુલાકાત સફળ નીવડે. રોકાયેલા નાણાં છૂટા થાય.
કુંભ : (ગ.શ.સ.)મન પ્રફુલિત રહે. કાર્યબોજમાં વધારો થાય.
મીન : (દ.ચ.જ.થ.)આર્થિક લાભની તક મળે. પરિશ્રમનું શુભ ફળ પ્રાપ્ત કરી શકશો.
Tags rashibhavishy