આપની આજ ૧૦-૦૫-૨૦૨૦ રાશીભવિષ્ય
મેષ :(અ.લ.ઈ.) સ્વમાન ભંગના ભોગ બનવું પડે. વાણીસંયમ જાળવવો હિતાવહ.
વૃષભ: (બ.વ.ઉ.)મહેનતથી કાર્યસિÂધ્ધ મળે. પ્રતિકૂળતામાંથી બહાર આવી શકશો.
મિથુન: (ક.છ.ઘ.)વ્યર્થ વાદ-વિવાદથી દૂર રહેવું. આરોગ્ય બાબતે સંભાળવું.
કર્ક :(ડ.હ.) હિતશત્રુઓથી સાવધ રહેવું. નાણાંભીડ અનુભવવી પડે.
સિંહ : (મ.ટ.)જીવનસાથીથી વિશેષ સ્નેહ રહે. ધંધાકીય કાર્યમાં સફળતા મળે.
કન્યા : (પ.ઠ.ણ.)અકસ્માતથી સંભાળવું. નાણાંભીડમાં રાહત અનુભવાય.
તુલા : (ર.ત.)ગૃહવિવાદના ભોગ બનવું પડે. માનસિક ઉદ્વેગ જણાય.
વૃશ્ચિક :(ન.ય.)ધીરજના ફળ મીઠા મળે. મનનું ધાર્યું થાય નહીં.
ધન :(ભ.ફ.ધ.)નવિન આયોજન પાર પડે. કૌટુંબિક પરેશાની દૂર થાય.
મકર : (ખ.જ.)આર્થિક નવા આયોજનો પાર પડે. જીવનસાથી સાથે આનંદ-પ્રમોદનો પ્રસંગ બને.
કુંભ : (ગ.શ.સ.)લાગણી ઘવાય તેવા બનાવો બને. ધીરજ-મક્કમતાથી સંકટનો સામનો કરવો હિતાવહ.
મીન :(દ.ચ.જ.થ.)વ્યર્થ વાદ-વિવાદથી દૂર રહેવું. નવિન કાર્યોમાં સફળતા મળે.
Tags rashibhavishy