આપની આજ ૦૪-૦૯-૨૦૨૦ નું રાશી ભવિષ્ય

રાશિ ભવિષ્ય
રાશિ ભવિષ્ય

મેષ : (અ.લ.ઈ.) મનમાં વ્યર્થ ચિંતા રહે. જીવનસાથી સાથે વાણીઘર્ષણ થાય..
વૃષભ :(બ.વ.ઉ.) વ્યર્થ વાદ-વિવાદ ટાળવો. નાણાંનું રોકાણ ન કરવું..
મિથુન : (ક.છ.ઘ.)મહત્વના કાર્યમાં રૂકાવટ આવે. પડવા-વાગવાથી સંભાળવું.
કર્ક : (ડ.હ.)કાર્યબોજ વિશેષ રહે. રોકાયેલા નાણાં છૂટા થાય.
સિંહ : (મ.ટ.)મનમાં અશાંતિ રહે. આર્થિક વ્યવહારોમાં સંભાળવું.
કન્યા : (પ.ઠ.ણ.)અપેક્ષાઓ ફળતી લાગે. પ્રિયજનથી લાભ થાય..
તુુલા : (ર.ત.)માનસિક શાંતિ અનુભવાય. મહત્વના નિર્ણયો લઇ શકાય.
ૃશ્ચિક :(ન.ય.)કોર્ટ-કચેરીને લગતા કાર્યોમાં વિક્ષેપ પડે. મનની મુરાદ બર ન આવે..
ધન : (ભ.ફ.ધ.)શારીરિક કષ્ટ અનુભવાય. મહત્વના નિર્ણયો લઇ શકાય.
મકર : (ખ.જ.)પારિવારીક જીવનમાં આનંદ રહે. વ્યવસાયિક કાર્યોમાં સફળતા મળે.
કુંભ : (ગ.શ.સ.)નવા આર્થિક આયોજનો પાર પાડી શકશો. લાભની તક સાંપડે.
મીન : (દ.ચ.જ.થ.) સંતાનો અંગે ચિંતા રહે. વ્યર્થ ખર્ચ થાય.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.