આ૫ની આજ : તા-૨૩-૦૪-૨૦૨૦ નું રાશિફળ
મેષ : (અ.લ.ઈ.) અગત્યની મુલાકાતથી લાભ થાય. મનમાં પ્રફુલિતતા રહે.
વૃષભ : (બ.વ.ઉ.)અણધાર્યો લાભ થાય. કાર્યબોજ હળવો બને..
મિથુન : (ક.છ.ઘ.)ગુંચવાયેલા પ્રશ્નોનો ઉકેલ આવે. મહેનત પછી કાર્યમાં સફળતા મળે.
કર્ક : (ડ.હ.)મિલન-મુલાકાતમાં સફળતા મળે. મનની મૂંઝવણ દૂર થાય.
સિંહ : (મ.ટ.)ધાર્યા કાર્યમાં વિÎન ઉદ્ભવે. મુસાફરી ટાળવી હિતાવહ.
કન્યા : (પ.ઠ.ણ.)રોકાયેલા નાણાં છૂટા થાય. કૌટુંબિક મતભેદ દૂર થાય..
તુલા : (ર.ત.)તબિયત નરમ-ગરમ રહે. જીવનસાથીથી વિશેષ સ્નેહ રહે.
વૃશ્ચિક : (ન.ય.)સામા પ્રવાહમાં ચાલતા હોઇએ તેવું અનુભવાય. ગૃહવિવાદ.
ધન : (ભ.ફ.ધ.)અંગત મૂંઝવણ દૂર થાય. આનંદમય દિવસ વિતે..
મકર : (ખ.જ.)પ્રિયજનથી મિલન-મુલાકાત સફળ બને. ભાગ્ય ફળે..
કુંભ : (ગ.શ.સ.)નાણાંભીડ દૂર થાય. અટકેલા કાર્યો આગળ ધપે.
મીન : (દ.ચ.જ.થ.)આકસ્મીક લાભ મળે. યશ, માન, કીર્તિમાં વધારો થાય.