ઘરમાં રહો સુરક્ષિત રહો ને સોશિયલ ડીસ્ટન્સ જાળવો : શશીકાંત પંડ્યા
અત્યારે ભારત સહીત સમગ્ર વિશ્વ કોરોના વાયરસની મહામારીથી પીડાઈ રહ્યું છે જેનો વધુ ફેલાવો ના થાય તે માટે ભારત દેશને લોકડાઉન કરાયો છે ત્યારે ડીસાના ધારાસભ્ય શશીકાંતભાઈ પંડ્યાએ લોકોને ઘરમાં રહેવાની તેમજ સોશિયલ ડીસ્ટન્સ જાળવવા અપીલ કરી છે.