Special appearance: કેમ છો ? પૂછો પરણેલા પુરુષને

Rakhewal Plus

રખેવાળ પ્લસના આજના એપિસોડમાં આવનારી ગુજરાતી ફિલ્મ કેમ છો ? ની ટીમ સાથે મુલાકાત. નેતાઓ અને અભિનેતાની આત્મકથા સાંભળી હશે પણ દરેક સામાન્ય પરણેલા પુરુષની પણ આત્મકથા હોય છે પારિવારની આંટીઘૂંટીમાંપુ સળવળતા એક પુરુષના જીવનમાં ડોક્યું કરતી આ સંપૂર્ણ પારિવારિક ફિલ્મના કલાકારોએ રખેવાળ પ્લસ સાથેની મુલાકાતમાં પ્રકાશ પડ્યો છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.