Shu che Ireland ma #Corona ni asar: Banasvasi

Rakhewal Plus

શું છે આયર્લેન્ડ માં #Corona ની અસર: બનાસવાસી

 

મૂળ બનાસકાંઠાના થરાદના વતની અને ૧8 વર્ષથી વ્યવસાય અર્થે યુરોપનાં આયર્લેન્ડની રાજધાની ડબલિન માં રહે છે. હાલમાં સમગ્ર વિશ્વભરમાં વૈશ્વિક મહામારી કોરોનાએ કાળો કેર વરતાવ્યો છે તેમાય યુરોપના દેશોની હાલત બદતર છે ત્યારે આયર્લેન્ડમાં કોરોનાની શું સ્થિતિ છે પલ્લવભાઈ પાસેથી જાણકારી મેળવીશું.

#રખેવાળ #રખેવાળદૈનિક #rakhewaldaily #rakhewalnews #rakhewalplus #rakhewal


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.