Rakhewal | 28-08-2020 Headlines
#રખેવાળ #રખેવાળદૈનિક #rakhewaldaily #rakhewalnews #rakhewalplus #rakhewal
Rakhewal daily’s new edition for the readers of the North Gujarat to have their region’s news first and with convenience if themselves. Because smartphones are easily available to everyone and so we have decided to take a step in that direction.
WhatsApp news: 9427016764
YouTube: http://www.youtube.com/c/RAKHEWALDAILYYT
Instagram: https://www.instagram.com/rakhewaldaily/
FaceBook: https://www.facebook.com/Rakhewal/
Twitter: https://twitter.com/rakhewal_daily
ડીસા પંચાયત હદની જમીન તાલુકા પંચાયત હસ્તક કરાશે
તાલુકા પંચાયતમાં ૧૫ માં નાણાં પંચને અનુલક્ષીને સદસ્યોની બેઠક યોજાઇ
ડીસામાં મુસાફરી દરમિયાન સોશ્યલ ડિસ્ટન્સના ખુલ્લેઆમ ધજાગરા
કોરોના મહામારી વચ્ચે પણ લોકોની માસ્ક વિના બેફિકર મુસાફરી
પાણીની નહિવત આવકથી બનાસકાંઠાનો સીપુ ડેમ ખાલીખમ
છેલ્લા ત્રણ વર્ષથી ડેમ ખાલી રહેતા આગામી ખરીફ તેમજ ઉનાળુ સીઝન સહીત પીવાના પાણીની મુશ્કેલી સર્જાશે
વાવની કેશરકૃપા સોસાયટીમાં ચાર મકાનના તાળાં તુટ્યાં, રોકડ રકમ અને દાગીના સહીત અંદાજે પ૦,૦૦૦ ના મુદ્દામાલની ચોરી
વાવ તાલુકા પંચાયતમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકે ઓચિંતી મુલાકાત લેતાં તર્કવિર્તક
ડીસા કંસારી હાઈવે પર ખાણ ખનીજ વિભાગનો સપાટો, રોયલ્ટી ચોરી કરતા બે ડમ્પર ઝડપી પાડ્યા
આબુરોડની માનપુર બનાસ નદીમાં ડૂબેલા યુવકની આખરે ૪૦ કલાક બાદ લાશ મળી.
ડીસામાં વર્ષોથી નીકળતાં સરકારી તાજિયા જુલૂસ મોકૂફ
આત્મનિર્ભર યોજનાનો લાભ મેળવવામાં સુરત જિલ્લાના લાભાર્થીઓ મોખરે
સુરત જિલ્લામાં ૧૯,૬૮૨ લાભાર્થીઓને ૧૮૯ કરોડ ૭૦ લાખની લોન સહાય
રાજ્યના 5500 રસ્તા વરસાદના કારણે ધોવાયા, 400 કરોડ જેટલું નુકસાન, નવરાત્રિ સુધીમાં રસ્તા રિપેરિંગ કામ પૂરું થશે
રાજ્યમાં આવતીકાલે ભારે વરસાદની આગાહી, છેલ્લા 24 કલાકમાં 147 તાલુકામાં મેઘમહેર, ધોળકામાં સૌથી વધુ 3 ઈંચ વરસાદ
ગૂગલ પરથી કસ્ટમર કેર નંબર શોધી ફોન કરતાં પહેલા સાવધ રહેજો, અમદાવાદી યુવકે 1 લાખ ગુમાવ્યા
JEE અને NEETની પરીક્ષા રદ કરવા કોંગ્રેસ અને NSUIનો કલેક્ટર કચેરીમાં આક્રોશ સાથે વિરોધ, પોલીસે ટીંગાટોળી સાથે અટકાયત કરી
ભારતમાં 24 કલાકમાં 70 હજારથી વધારે સંક્રમિત નોંધાયા અને 9 લાખથી વધારે ટેસ્ટ થયા, અત્યાર સુધીમાં 3.9 કરોડ લોકોની તપાસ થઈ
સુપ્રીમ કોર્ટે કહ્યું- પરીક્ષા વગર અંતિમ વર્ષના વિદ્યાર્થી પ્રમોટ નહીં થાય, 6 રાજ્યોએ કોર્ટમાં રિવ્યૂ પિટીશન કરી
ફ્રાન્સમાંથી આવેલા 5 રાફેલ વિમાન 10 સપ્ટેમ્બરે એરફોર્સમાં સામેલ થશે, રાજનાથ હાજર રહેશે; ફ્રાન્સના રક્ષા મંત્રીને પણ આમંત્રણ મોકલાશે
રિપબ્લિકન પાર્ટીનું નેશનલ કન્વેન્શન : ટ્રમ્પે કહ્યું- વર્ષના અંત સુધીમાં કોરોના વેક્સિન લાવવાનો વિશ્વાસ