Rakhewal | 27-10-2020 Headlines

https://youtu.be/-29L6rvcWM4
Rakhewal Plus

#રખેવાળ #રખેવાળદૈનિક #rakhewaldaily #rakhewalnews #rakhewalplus #rakhewal
Rakhewal daily’s new edition for the readers of the North Gujarat to have their region’s news first and with convenience if themselves. Because smartphones are easily available to everyone and so we have decided to take a step in that direction.
WhatsApp news: 9427016764
YouTube: http://www.youtube.com/c/RAKHEWALDAILYYT
Instagram: https://www.instagram.com/rakhewaldaily/
FaceBook: https://www.facebook.com/Rakhewal/
Twitter: https://twitter.com/rakhewal_daily

ડીસામાં ફૂડ વિભાગના આકસ્મિક દરોડા, પાંચેક સ્થળોએ તપાસ કરી સોયાબીન અને રાયડા તેલના સેમ્પલ લીધા.

પાલનપુરમાં સગીર છાત્રા પર યુવકે દુષ્કર્મ આચરતા ચકચાર, ધો.૧૨ સાયન્સમાં અભ્યાસ કરતી સગીરા પર દુષ્કર્મ આચરનાર ઝડપાયો.

પાલનપુરના પિપળી નજીક છકડો પલટી ખાતા પુત્રનું મોત : પિતાને ઇજા, ઇજાગ્રસ્તને ૧૦૮માં સારવાર માટે ખસેડાયો.

પાલનપુર ખોડા લીમડા વિસ્તારમાં યુવક ગળે ફાંસો ખાઇ જીવન લીલા સંકેલી, ઘરમાં એકલો હતો ત્યારે યુવકે અગમ્ય કારણોસર ભર્યું આત્મઘાતી પગલું.

પાલનપુરમાં વધુ ૨ સટ્ટોડિયાઓ સામે ફરીયાદ, શહેરના હુસેનીચોકમાંથી જુગાર રમાડતો શખ્સ ઝડપાયો.

ધાનેરાના ફતેપુરા ગામે ત્રણ ત્રણ માસથી દૂધનો પગાર ના મળતા નાના પશુપાલકોને જીવન નિર્વાહ કરવામાં મુશ્કેલી.

છાપીમાં રેલવે ફાટક ઉપર બનેલ ઓવરબ્રિજ પંદર ગામો માટે આફ્તરૂપ બન્યો, ભારે માલવાહક વાહનો ઓવરબ્રિજ ઉપરથી પસાર થઈ શકતા નથી.

રેન્જ આઈજીપી જે. આર. મોથલીયા ડીસાની મુલાકાતે, ડીસા પોલીસ ક્વાર્ટર ખાતે બાલ વાટીકા ખુલ્લી મુકાઈ.

જાણીતા સંગીતકાર મહેશ કનોડિયા બાદ ગુજરાતી મેગા સ્ટાર નરેશ કનોડિયાનું પણ નિધન, કોરોનાની સારવાર દરમ્યાન નિધન થયું.

વિદેશી પ્રવાસીઓને આકર્ષવામાં ગુજરાત દેશમાં 12માં ક્રમે, પાંચ વર્ષમાં 21 લાખ જેટલા વિદેશી પ્રવાસી આવ્યા.

કરજણમાં તેમના પર ચપ્પલ ફેંકવા અંગે ડેપ્યુટી CM નીતિન પટેલે કહ્યું : ‘મારી સભામાં વિશાળ જનમેદની જોઇને ચૂંટણી હારી જવાના ડરથી વિરોધીઓએ કૃત્ય કર્યું’.

નવ મહિના બાદ ગુજરાત મુલાકાતે આવી રહેલા નરેન્દ્ર મોદી ગુજરાતની પેટાચૂંટણીમાં ભાજપને ફાયદો કરાવી શકશે!

હવે જમ્મુ-કાશ્મીરમાં કોઈપણ વ્યક્તિ જમીન ખરીદી શકશે , ખેતીની જમીન પરના પ્રતિબંધ યથાવત: મોદી સરકારનો મોટો નિર્ણય.

કોરોનાના એક્ટિવ કેસમાં અત્યારસુધીમાં બીજો સૌથી મોટો ઘટાડો, 28 હજાર 132 કેસ ઘટ્યા, અત્યાર સુધીમાં 79.45 લાખ સંક્રમિત.

અમેરિકાના વિદેશમંત્રીએ કહ્યું- ગલવાનમાં ચીન દ્વારા માર્યા ગયેલા 20 સૈનિકોને શ્રદ્ધાંજલિ; અમે ભારત સાથે.

ઓક્સફોર્ડ-એસ્ટ્રાજેનેકાની વેક્સીન યુવાનોની સાથોસાથ વૃદ્ધો પર પણ અસરદાર; અત્યાર સુધીમાં 4.34 કરોડ કેસ.

બ્રિટિશ વડાપ્રધાનને 2200 ડૉક્ટરનો પત્ર, લખ્યું- હજારો પરિવાર બેકાર છે, 40 લાખ ગરીબ બાળકોને મફતમાં ભોજન આપો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.