Rakhewal | 25-10-2020 Headlines

https://youtu.be/1L-8ERhUC8U
Rakhewal Plus

#રખેવાળ #રખેવાળદૈનિક #rakhewaldaily #rakhewalnews #rakhewalplus #rakhewal
Rakhewal daily’s new edition for the readers of the North Gujarat to have their region’s news first and with convenience if themselves. Because smartphones are easily available to everyone and so we have decided to take a step in that direction.
WhatsApp news: 9427016764
YouTube: http://www.youtube.com/c/RAKHEWALDAILYYT
Instagram: https://www.instagram.com/rakhewaldaily/
FaceBook: https://www.facebook.com/Rakhewal/
Twitter: https://twitter.com/rakhewal_daily

દશેરા નિમિતે બનાસકાંઠા જીલ્લામાં ઠેર ઠેર શસ્ત્રપૂજન : ડીસા તાલુકા પોલીસ મથકે શાસ્ત્રોક્ત વિધિથી શસ્ત્ર પૂજન કરાયું.

ડીસા ખાતે નવનિર્મિત શેલ્ટર હાઉસની પ્રાદેશિક કમિશનરે મુલાકાત લીધી : નિરાધાર લોકોને રહેવા – જમવાની સગવડ મળશે.

ડીસામાં પરણિત મહીલાને દહેજ મુદ્દે ખોટી કનડગત : મહીલા દ્વારા પતિ સહિત સાસરિયા વિરુદ્ધ ફરિયાદ.

ભીલડીમાં પશુ પાલનની લોનના બહાને ૧૩.૫૦ લાખની છેતરપીંડી : મહિલાના નામે ખોટા દસ્તાવેજ બનાવી પ્રોપર્ટી ખરીદી તેના ઉપર લોન લઈ લીધી.

ઇકબાલગઢ નજીક આવેલ બનાસ નદીના પુલ પરથી યુવક દ્વારા આપઘાત કરવાનો પ્રયાસ.

ધાનેરામાં ચોરીના બનાવ યથાવત, ગોકુલનગરના ત્રણ બંધ મકાનમાં રોકડ રકમ તેમજ દાગીનાની ચોરી થઈ.

વડગામના છાપી ખાતે વિજયાદશમીની ઉજવણી દરમિયાન રાષ્ટ્રીય સ્વયંસંઘ દ્વારા શસ્ત્રપૂજા તેમજ પંથસંચલન કાર્યક્રમ યોજાયો.

દશેરાના દિવસે સિધ્ધપુરના આકાશમાં પતંગોના પેજ જામ્યા.

નરેશ કનોડિયાના મોટાભાઈ મહેશ કનોડિયાનું નિધન, નરેશ કનોડિયાની તબિયત નાજૂક.

પહેલીવાર મા બહુચરના ભક્તો ખાલી હાથ દર્શને આવ્યા, કોરોનાને કારણે શ્રીફળ-પ્રસાદ મંદિરની બહાર જ મૂકાવી દેવાયાં.

ગુજરાતમાં જાન્યુઆરી-ફેબ્રુઆરી સુધીમાં કોરોનાની વેક્સિન આવશે, હાલ નિયમોનું પાલન કરવું એકમાત્ર વિકલ્પઃ CM રૂપાણી

ગિરનાર ટેમ્પલ રોપવેમાં સફર કરવા યાત્રિકોની લાંબી લાઈન, 25 ઓક્ટોબરથી 14 નવેમ્બર સુધી ખાસ ડિસ્કાઉન્ટ, ઉંમરને બદલે ઉંચાઈ પ્રમાણે ટિકિટ રખાઈ.

રક્ષામંત્રીએ શસ્ત્ર પૂજા કરી, કહ્યું- સેના આપણી જમીનનો એક ઈંચ ભાગ પણ કોઈને લેવા નહીં દે.

મન કી બાત મોદીએ કહ્યું – કોરોનામાં આવતા તહેવારોમાં સંયમથી જ રહેવાનું છે, ખરીદીમાં સ્થાનિક વસ્તુઓને પ્રોત્સાહન આપો.

ફ્રાંસ, અમેરિકામાં ઝડપથી વધી રહ્યા છે એક્ટિવ કેસ, ભારતમાં આવા દર્દીઓની સંખ્યા ઘટી રહી છે; દુનિયામાં અત્યાર સુધીમાં 4.27 કરોડ કેસ.

અમેરિકામાં વધતા સંક્રમણ વચ્ચે 24 જિલ્લામાં સ્કૂલો ખુલી, 55 ટકા જિલ્લાઓમાં નવેમ્બરથી વિદ્યાર્થીને સ્કૂલે બોલાવવાનું આયોજન.

ઉત્તર કોરિયામાં ધૂળથી લોકોમાં કોરોના ફેલાવાનો ડર, ચીનથી આવતી પીળી ધૂળથી ઉત્તર કોરિયામાં એલર્ટ જારી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.