Rakhewal | 24-01-2021 Headlines

Rakhewal Plus

#રખેવાળ #રખેવાળદૈનિક #rakhewaldaily #rakhewalnews #rakhewalplus #rakhewal
Rakhewal daily’s new edition for the readers of the North Gujarat to have their region’s news first and with convenience if themselves. Because smartphones are easily available to everyone and so we have decided to take a step in that direction.
WhatsApp news: 9427016764
YouTube: http://www.youtube.com/c/RAKHEWALDAILYYT
Instagram: https://www.instagram.com/rakhewaldaily/
FaceBook: https://www.facebook.com/Rakhewal/

કોરોનાની મહામારીને લઈ અંબાજીમાં પોષી પૂનમની ધામધૂમથી ઉજવણી નહીં થાય, માતાજીની શોભાયાત્રા, નિઃશુલ્ક ભોજન વ્યવસ્થા, સુખડી વિતરણ, સાંસ્કૃતિક કાર્યક્રમ મોકૂફ.

દાંતીવાડાના જાત- ભાડલી ગામની સીમમાં સાધુબાવાના વેશમાં આવેલા ૩ લોકોએ સોનાની મરકી અને રોકડની લૂંટ કરી, ગ્રામજનોએ લૂંટારાઓને ઝડપી પાડ્યા.

ડીસામાંથી એસઓજીની ટીમે બે વર્ષથી નાસતા-ફરતા હત્યાના આરોપીને ઝડપી પાડયો.

ભીલડીમાં ઘાસ ડેપોમાં આગ લાગતાં ઘાસની ગાંઠડીયો બળીને ખાખ.

ડીસાના ભોપાનગરમાં સામાન્ય બાબતમાં તલવારો ઉછળતા દહેશત.

રાજ્યમાં આવતીકાલથી ઠંડીનું પ્રમાણ વધવાની હવામાન વિભાગની આગાહી, ડીસા, અમદાવાદ, ગાંધીનગર, વડોદરા સહીત વિસ્તારોમાં કડકડતી ઠંડી પડશે

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઇ કોંગ્રેસ હાઈકમાન્ડનો મોટો નિર્ણય, તામ્રધ્વજ સાહુની નિરીક્ષક તરીકે નિમણૂક કરી, પ્રભારી રાજીવ સાતવની પાંખો કપાઈ.

ભાવનગર-અમદાવાદ હાઈવે પર ટ્રક સાથે અથડાતા કારનો કચ્ચરઘાણ, 2ના મોત, મૃતદેહ કાઢવા ક્રેનની મદદ લેવાઈ.

ગુજરાતના નાગરિકોને જન્મ-મરણના પ્રમાણપત્રોની નકલ એક દિવસમાં મળી રહેશે.

દિલ્હીમાં પાર્લામેન્ટ નજીક આકાશવાણી ભવનમાં લાગી આગ, ફાયર બ્રિગેડની 8 ગાડીઓએ કાબૂ મેળવ્યો.

ભારત અને ચીન વચ્ચે કોર કમાન્ડર સ્તરની બેઠક શરૂ, અઢી મહિના પછી થઈ રહી છે વાતચીત.

ભારતે કોરોના રસીકરણના મામલે અમેરિકા અને બ્રિટનને પણ પાછળ છોડી દીધા.

વિશ્વમાં કોરોનાના દર્દીઓનો આંક 10 કરોડની નજીક, બ્રિટનમા એક લાખ લોકોમાં સૌથી વધુ 142 લોકોના મૃત્યુ.

ન્યૂઝીલેન્ડમાં બે મહિના બાદ કોરોનાનો એક કેસ સામે આવતા ફફડાટ.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.