Rakhewal | 23-11-2020 Headlines

https://youtu.be/zIk5i0A7JK8
Rakhewal Plus

#રખેવાળ #રખેવાળદૈનિક #rakhewaldaily #rakhewalnews #rakhewalplus #rakhewal
Rakhewal daily’s new edition for the readers of the North Gujarat to have their region’s news first and with convenience if themselves. Because smartphones are easily available to everyone and so we have decided to take a step in that direction.
WhatsApp news: 9427016764
YouTube: http://www.youtube.com/c/RAKHEWALDAILYYT
Instagram: https://www.instagram.com/rakhewaldaily/
FaceBook: https://www.facebook.com/Rakhewal/
Twitter: https://twitter.com/rakhewal_daily
ડીસા નવા બસ સ્ટેન્ડ પાસે રોડ ક્રોસ કરતો યુવાન ટ્રકની અડફેટે આવ્યો, સારવાર દરમ્યાન મોત.

ડીસામાં માસ્ક વિના ફરતા લોકો સામે પોલિસની તવાઈ, માસ્ક વગર ફરતા વાહન ચાલકોમાં ફફડાટ.

બનાસકાંઠામાં ફૂલગુલાબી ઠંડીની શરૂઆત સાથે રવી સીઝનના વિવિધ પાકોનું ૩,૦૪,૧૨૦ હેકટરમાં વાવેતર સંપન્ન.

ડીસા પાલિકાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી ઝંપલાવશે, ૧૧ વોર્ડમાં પોતાના ઉમેદવારો ઉભા રાખશે.

બનાસ ડેરીએ આધુનિક હાઇડ્રોપોનીક મશીન વસાવ્યું, જમીન વગર પણ ઘાસચારાનું ઉત્પાદન કરી શકાશે.

કાંકરેજ તાલુકાના રતનગઢ ગામેથી દારૂની મહેફીલ માણતા ૧૨ ઇસમો ઝડપાયા.

‘પ્રેસ ડે’ના ઉપક્રમે પ્રાદેશિક માહિતી કચેરી, અમદાવાદ અને પ્રેસ અકાદમી, ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે વેબિનાર યોજાયો.

દેશમાં કોરોનાથી મૃત્યુદર મામલે અમદાવાદ પ્રથમ, મુંબઈ બીજા ક્રમે.

ગુજરાતમાં ડિસેમ્બર સુધી શાળાઓ નહીં ખૂલે, સ્કૂલો-કોલેજો ખોલવા મામલે ચર્ચા-વિચારણા, સરકાર-વાલી તૈયાર નથી.

બે દિવસના કર્ફ્યૂ બાદ અમદાવાદ ફરી ધમધમતું થયું, વહેલી સવારથી વાહનોની અવર-જવર શરૂ.

દેશમાં 24 કલાકમાં સૌથી વધારે 121 મોત દિલ્હીમાં, મહારાષ્ટ્રમાં 50 લોકોએ જીવ ગુમાવ્યા, તે 15 મે પછી સૌથી ઓછા.

છેલ્લા ચાર દિવસથી પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો, પેટ્રોલનો ભાવ ગુજરાતમાં લિટરદીઠ રૂ. 90 થવાની શક્યતા.

સુપ્રીમ કોર્ટે કોરોના મામલે રાજ્ય સરકારોની ઝાટકણી કાઢી, કહ્યું- દેશમાં સ્થિતિ ખરાબ થઈ શકે છે, ગુજરાતની સ્થિતિ તો દિલ્હી અને મહારાષ્ટ્રથી પણ ખરાબ.

અમેરિકા, જર્મની અને બ્રિટનમાં ડિસેમ્બરમાં વેક્સિનેશન શરૂ થશે; ઈરાનમાં એક દિવસમાં 13 હજાર કેસ અને 475નાં મોત.

અમેરિકામાં 11 ડિસેમ્બરથી વેક્સિનેશન શરૂ થશે, ભારતમાં આવતા વર્ષના માર્ચમાં વેક્સિનની આશા.

ચીન સરકારના એડવાઇઝરે કહ્યું- બાઇડનના સમયમાં અમેરિકા સાથે સંબંધ સુધરવાનો વહેમ ન રાખશો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.