Rakhewal | 21-11-2020 Headlines

https://youtu.be/a4hvqMqgf8g
Rakhewal Plus

#રખેવાળ #રખેવાળદૈનિક #rakhewaldaily #rakhewalnews #rakhewalplus #rakhewal
Rakhewal daily’s new edition for the readers of the North Gujarat to have their region’s news first and with convenience if themselves. Because smartphones are easily available to everyone and so we have decided to take a step in that direction.
WhatsApp news: 9427016764
YouTube: http://www.youtube.com/c/RAKHEWALDAILYYT
Instagram: https://www.instagram.com/rakhewaldaily/
FaceBook: https://www.facebook.com/Rakhewal/
Twitter: https://twitter.com/rakhewal_daily
સુરેન્દ્રનગરના માલવણ હાઇવે ઉપર અકસ્માતમાં ૭ જીવતા ભુંજાયા, રાધનપુર અને સાંતલપુર પંથકના સગા ભાઈ-બહેનના પરિવારોના ૭ સદસ્યોના મોત.

પાલનપુરમાં હિટ એન્ડ રન : મોર્નિંગ વૉકમાં નીકળેલા યુવાનનું મોત.

થરા બેન્ક ઓફ બરોડાના મેનેજર સહીત આઠ કર્મચારીઓ કોરોના સંક્રમિત થયા.

ડીસામાં પોલીસની માસ્ક વિના ફરતા લોકો સામે દંડાત્મક કાર્યવાહી, ૨૨ લોકો પાસેથી રૂ. ૨૨ હજારના દંડની વસુલાત કરી.

કોરોના સંક્રમણને લઈ બનાસકાંઠા કલેકટરનો મહત્વનો નિર્ણય, ગ્રામ્ય વિસ્તારોમાં સામાજિક પ્રસંગોમાં તલાટી અને સરપંચની નજર રહેશે, ગાઈડ લાઇનનો ભંગ થશે તો કાર્યવાહી થશે.

હોટલ, દુકાન, સ્ટો૨, મોલમાં આવતા ગ્રાહકો માસ્ક પહેરવું ફરજીયાત, પાલનપુર શહેર મામલતદારે જાહેર નોટીસ પ્રસિધ્ધ કરી.

બિન ખેડૂતને ખેડૂત બનાવી નોંધ મંજુર કરવા બદલ ધાનેરાના તત્કાલીન મામલતદારને રૂ ૧.૦૮ લાખનો દંડ, હજુ અનેક અધિકારીની સંડોવણી બહાર આવવાની શક્યતાઓ.

ડીસામાં પાલિકા દ્વારા મુખ્ય માર્ગોને સેનેટાઇજ કરવાની કામગીરી હાથ ધરાઈ.

ભાભર એપીએમસીની ચુંટણીમાં ૧૬ સભ્યો માટે ૫૦ ફોર્મ ભરાયા.

અમદાવાદમાં કરફ્યૂની કડક અમલવારી, બજારો બંધ, રસ્તાઓ સુમસામ અને લોકો ઘરમાં બંધ, જાહેરનામાનો ભંગ કરનાર 130 લોકોની અટકાયત.

સુરત – વડોદરા – રાજકોટ ખાતે સરકારના આગામી આદેશ સુધી રાત્રી લગ્નની મંજૂરી નહિ, આગોતરા આયોજીત લગ્ન રાત્રી કર્ફ્‌યુ શરૂ થતાં પહેલાં પૂરા કરવા પડશે.

ગરવા ગિરનારમાં વર્ષોની પરંપરા તુટશે, લીલી પરિક્રમા બંધ રાખવાની કલેક્ટરની સત્તાવાર જાહેરાત.

દિલ્હીમાં કોરોનાથી 24 કલાકમાં 118 લોકોનાં મોત, આજથી 2 હજારનો દંડ ફટકારાશે, નોઇડા-ગુરુગ્રામમાં એલર્ટ.

કાશ્મીરમાં 2 ફૂટ બરફ, આબુમાં 1 ડિગ્રી તાપમાન, દિલ્હીમાં 14 વર્ષમાં નવેમ્બરની સૌથી ઠંડી સવાર, તાપમાન ગગડીને 7.5 ડિગ્રી સેલ્સિયસ થયું.

અમેરિકામાં મે મહિના પછી એક દિવસમાં સૌથી વધુ 2,015 મોત, ટ્રમ્પનો દીકરો પણ સંક્રમિત.

ભુતાને ચીનની ઘૂસણખોરીનો દાવો નકાર્યો, વૈશ્વિક નિરીક્ષકોએ કહ્યું-‘ભુતાનની વાત સંપૂર્ણ જુઠાણું’


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.