Rakhewal | 20-11-2020 Headlines
#રખેવાળ #રખેવાળદૈનિક #rakhewaldaily #rakhewalnews #rakhewalplus #rakhewal
Rakhewal daily’s new edition for the readers of the North Gujarat to have their region’s news first and with convenience if themselves. Because smartphones are easily available to everyone and so we have decided to take a step in that direction.
WhatsApp news: 9427016764
YouTube: http://www.youtube.com/c/RAKHEWALDAILYYT
Instagram: https://www.instagram.com/rakhewaldaily/
FaceBook: https://www.facebook.com/Rakhewal/
Twitter: https://twitter.com/rakhewal_daily
થરાદના પાર્કિગમાં આગ લાગતાં અફરાતફરીઃ બે કારને નુકશાન થયું, તાબડતોબ ફાયરફાઇટર પહોંચતાં મોટી દુર્ઘટના બનતાં અટકી.
થરાદના કરબુણમાં ઘાસચારો ભરેલી ટ્રક સળગતાં અફરાતફરી, ગૌશાળાના ઘાસચારામાં દસ દિ માં બીજી વાર આગ લાગી.
ગુજરાતમાં ફરી લોક ડાઉન લાદવામાં નહીં આવે : વિજયભાઇ રૂપાણી, મુખ્યમંત્રી રૂપાણીએ અંબાજી મુકામે માતાજીના દર્શન કર્યા.
ડીસા અને કાંકરેજ વિસ્તારમાં રહેતા વિચરતી અને વિમુકત જાતિઓના ૧૧૪ વંચિત લાભાર્થીઓને મફત પ્લોટ ફાળવાયા.
ડીસાના વિઠોદર નજીક બાઈક પરથી પટકાતા મહિલાનું મોત.
થરાદ નજીક એલ.સી.બીની ટીમે ૭.૫૯નો વિદેશી દારૂ સહીતનો મુદ્દામાલ ઝડપી લીધો.
ઉત્તર ગુજરાતમાં તોલમાપ તંત્રની આકસ્મિક તપાસ, ૨૪ વેપારીઓ પાસેથી ૪.૨૩ લાખનો દંડ વસુલાયો.
અમદાવાદ કરફ્યૂમાં 1700 લગ્નો અટવાયાં, કંકોતરી વહેંચાઈ ગઈ, મહેમાનો આવી ગયાં, હવે લગ્નો રદ કરવા પડ્યા.
ગુજરાતમાં હવે ડિસેમ્બર સુધી સ્કૂલો શરુ થાય તેવી કોઈ શક્યતાઓ નથી, ધો.1થી 8માં માસ પ્રમોશન આપવુ પડે તેવી સ્થિતિ.
અમદાવાદ બાદ સુરત- રાજકોટ અને વડોદરામાં પણ લાગી શકે છે રાત્રી કરફયુ, રાત સુધી નિર્ણય લેવાશે.
અમદાવાદમાં માસ્ક નહીં તો ટેસ્ટની લાઈનમાં ઉભા રાખશે, નેગેટિવ આવે તો 1 હજાર રૂપિયા, પોઝિટિવ આવ્યા તો હોસ્પિટલ ભેગા.
ઉત્તર પ્રદેશમાં લવ જેહાદ વિરુદ્ધ કાયદો બનશે, મધ્ય પ્રદેશની જેમ 5 વર્ષ સુધી જેલ અને ધર્મપરિવર્તન કરવા માટે મહિના પહેલા અરજી કરવી પડશે.
મુંબઈ-દિલ્હી ફ્લાઈટ બંધ થશે, મુંબઈમાં શાળા-કોલેજો 31 ડિસેમ્બર સુધી બંધ રાખવા ઉદ્ધવ સરકાર મક્કમ, કુલ સંક્રમિતોનો આંકડો 90 લાખને પાર.
યુપીમાં લગ્નમાંથી પરત આવતી ફૂલસ્પીડ જીપ ઊભેલી ટ્રક સાથે અથડાઈ, 6 બાળકો સહિત 14 લોકોનાં મોત.
WHOએ કહ્યું- રેમડેસિવિરનો ઉપયોગ બંધ કરો, તે અસરકારક હોવાના પુરાવા નથી; ચીને 10 લાખ લોકોને વેક્સિન આપી.
બાઈડને કહ્યું- ટ્રમ્પ અમેરિકન ઈતિહાસમાં સૌથી બેજવાબદાર રાષ્ટ્રપતિ; જ્યોર્જિયા રીકાઉન્ટમાં પણ ટ્રમ્પ હાર્યા.