Rakhewal | 17-12-2020 Headlines

Rakhewal Plus

#રખેવાળ #રખેવાળદૈનિક #rakhewaldaily #rakhewalnews #rakhewalplus #rakhewal
Rakhewal daily’s new edition for the readers of the North Gujarat to have their region’s news first and with convenience if themselves. Because smartphones are easily available to everyone and so we have decided to take a step in that direction.
WhatsApp news: 9427016764
YouTube: http://www.youtube.com/c/RAKHEWALDAILYYT
Instagram: https://www.instagram.com/rakhewaldaily/
FaceBook: https://www.facebook.com/Rakhewal/
બનાસકાંઠા જીલ્લામાં કોરોના કહેર યથાવત, આજે વધુ ૨૩ કેસ નોધાયા.

ડીસાના સરસ્વતી પાર્કમાં ગુમ થયેલા યુવાનનો મૃતદેહ પાણીની ટાંકીમાંથી મળી આવતા પોલીસ ફરિયાદ નોંધાઈ.

ડીસામાં કૃષિ કાયદાના સમર્થનમાં ભાજપની સભા યોજાઇ, સાંસદ પરબતભાઈ પટેલ સહિતના નેતાઓ રહ્યા હાજર.

સુઈગામની મસાલી માઇનોર કેનાલમાં અલગ-અલગ ત્રણ જગ્યાએ
ગાબડાં પડતાં પાણીની રેલમછેલ.

બનાસકાંઠા જિલ્લામાં કોરોના રસીકરણને લઈને ૪.૮૨ લાખ લોકોની યાદી તૈયાર કરવામાં આવી.

દાંતા ખાતે ટેક્સી ગાડીઓ આડેધડ પાર્ક કરાતા ટ્રાફિક જામનાં દ્રશ્યો, વાહન ચાલકોને ભારે હાલાકી.

ડીસા હાઈવે પરથી જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચે આંતરરાજ્યમાંથી બાઈકની ચોરી કરતા બે ઈસમોને ઝડપી લીધા.

ભાભર સુઇગામ હાઇવે ઉપર લોખંડ ભરેલું જીપડાલુ પલટયુ, જાનહાનિ ટળી.

ગુજરાતી લોકગાયક કાજલ મહેરિયા ઉપર થરાદ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ.

ઉત્તર પૂર્વના પવનોને લીધે આગામી ૩ દિવસમાં ઠંડીનું જાેર વધશે, ડીસા, અમદાવાદ, વડોદરા, ગાંધીનગર સહીત રાજ્યમાં ઠંડી વધતા લોકો ઠુંઠવાયા.

રાજ્યમાં બિન હથિયારધારી પીએસઆઇની ખાતાકીય પરીક્ષા માટે કરાયું આયોજન, ૨૧ ડિસેમ્બર અને ૨૨ ડિસેમ્બરના રોજ ગાંધીનગર ખાતે શારીરિક કસોટી યોજાશે.

રાજ્યસભાની ખાલી પડેલ ૨ બેઠકો માટે માર્ચ મહિનામાં ચૂંટણી યોજાવાની શકયતા, ભાજપના અભય ભારદ્વાજ અને કોંગ્રેસના અહેમદ પટેલના નિધનના પગલે રાજ્યસભાની બે બેઠકો ખાલી.

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સાથેની બેઠક બાદ ઇન્ટર્ન ડોક્ટરોની હડતાલનો અંત.

ભારત-બાંગ્લાદેશ વચ્ચે 55 વર્ષથી બંધ રેલવે જોડાણ શરૂ; મોદીએ કહ્યું – ‘પાડોશી પહેલા’ પોલિસીમાં બાંગ્લાદેશ મહત્વપૂર્ણ.

કાશ્મીરના બિજબેહરામાં BJP નેતા શાહનવાઝ હુસૈનની રેલી પહેલાં ગ્રેનેડ હુમલો, CRPF જવાન ઘાયલ

સુપ્રીમ કોર્ટમાં આંદોલન અંગે સુનાવણી ટળી, સુપ્રીમે કહ્યું- આંદોલનનો હક પરંતુ શહેરને જામ ન કરી શકો.

રાજસ્થાનના 18 શહેરોમાં તાપમાન 10 ડિગ્રીથી નીચે, મધ્યપ્રદેશમાં પંચમઢી સૌથી વધુ ઠંડુ; ગુજરાતમાં આગામી દિવસોમાં ઠંડી વધશે.

US પ્રેસિડેન્ટ ઇલેક્ટ બાઇડન આગામી સપ્તાહમાં સાર્વજનિક રીતે વેક્સિન લેશે, જર્મનીમાં એક દિવસમાં 954 લોકોનાં મોત, કેસ 7.39 કરોડ અને મોત 16.44 લાખને પાર.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.