Rakhewal | 13-10-2020 Headlines
#રખેવાળ #રખેવાળદૈનિક #rakhewaldaily #rakhewalnews #rakhewalplus #rakhewal
Rakhewal daily’s new edition for the readers of the North Gujarat to have their region’s news first and with convenience if themselves. Because smartphones are easily available to everyone and so we have decided to take a step in that direction.
WhatsApp news: 9427016764
YouTube: http://www.youtube.com/c/RAKHEWALDAILYYT
Instagram: https://www.instagram.com/rakhewaldaily/
FaceBook: https://www.facebook.com/Rakhewal/
Twitter: https://twitter.com/rakhewal_daily
ગુજરાત ATS અને બનાસકાંઠા SOG નું સંયુક્ત ઓપરેશન, પાલનપુરના ખેમાણા ટોલનાકા પાસેથી અંદાજીત 17 કિલો ચરસ ઝડપાયું, કરોડો રૂપિયાના ચરસને ઝડપતા મોટું રેકેટ સામે આવે તેવી શકયતા
અંબાજીના ચાચર ચોકમાં ગરબા નહી રમાય, નવરાત્રિમાં દર્શન માટે મંદિર ખુલ્લું રહેશે.
ધાનેરાના નેનાવા ગામની દૂધ મંડળીમાં એટીએમ મશીન તોડવાનો નિષ્ફળ પ્રયાસ.
ડીસાના ભોયણ ગામે મહિલા સાથે બળજબરીપૂર્વક દુષ્કર્મ, મહિલાનો આપઘાતનો પ્રયાસ ઃ આરોપી વિરુદ્ધ ગુનો દાખલ.
વડગામ અને દાંતા તાલુકાના બકરા ચોરીના ગુનાનો ફરાર આરોપી ઝડપાયો.
લાખણી તાલુકા સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા રાજસ્થાનમાં પૂજારીની હત્યાના વિરોધમાં આવેદનપત્ર.
પાલનપુર આરટીઓ સર્કલ પાસે ૫૬ ફૂટ ઉંચો અને ૨.૬ કિલોમીટર લાંબો રેલવે ઓવરબ્રિજ નિર્માણ પામશે.
કુંભારીયામાં ઇંગ્લિશ સ્કૂલના સંચાલકો દ્વારા આદિવાસી વિસ્તારમાં લોકોને ધર્મ પરિવર્તન કરાવવાના આક્ષેપને લઈ તંત્ર દોડતુ થયું.
૧૦૫ તલાટી અને કર્મચારીઓની બદલી મામલે સાબરકાંઠા જિલ્લા પંચાયત ખાતે ધરણાં પર બેસતા પહેલા જ પોલીસે ધારાસભ્ય અશ્વિન કોટવાલની અટકાયત કરી.
નવરાત્રી ન થવાની હોવાથી પાર્ટી પ્લોટ, સાઉન્ડ-લાઇટ, કેટરિંગ, સિક્યોરિટીના ધંધાને રૂ. 50 કરોડનું નુકસાન.
પાવાગઢ મંદિર 16 ઓક્ટોબરથી 1 નવેમ્બર સુધી બંધ, નવરાત્રીમાં 10 લાખ ભક્તો દર્શનાર્થે આવતા હોવાથી કોરોનાનું સંક્રમણ રોકવા નિર્ણય.
કેન્દ્રે ફંડ ફાળવતાં ધોલેરા ગ્રીનફિલ્ડ ઇન્ટરનેશનલ એરપોર્ટની તૈયારી શરૂ, એરપોર્ટની જગ્યાએ માટી પુરાણનું કામ, એક વર્ષ બાદ નિર્માણ શરૂ થશે.
કેન્દ્રીય ગૃહમંત્રી 7 મહિના બાદ આજથી ચાર દિવસ ગુજરાતમાં : 17 ઓક્ટોબર સુધી રાજ્યમાં રહેશે ; માણસા માતાજીના મંદિરે પૂજા-આરતી કરશે.
SBIની ઓનલાઇન બેંકિંગ સર્વિસ ઠપ, પણ ATM ચાલુ છે, બેંકે ગ્રાહકોને કહ્યું – થોડું ધૈર્ય રાખો.
સ્વાસ્થ્યમંત્રી હર્ષવર્ધને કહ્યું- 2021ની શરૂઆતમાં ભારતમાં એકથી વધુ કોરોના વેક્સિન હશે, રસીને સમગ્ર દેશમાં પહોંચાડવાના પ્લાન પર કામ શરૂ.
ભારત-ચીન વચ્ચે સાતમી વખત મેરેથોન કમાન્ડર બેઠક મોડી રાત સુધી ચાલી, સિમ ટેકના રિપોર્ટ અનુસાર ચીને સરહદ પર 5 મિસાઈલ સાઈટ્સ, 3 એરબેઝ સ્ટેશન બનાવ્યાં.
ફ્રાન્સમાં ફરી લોકડાઉનની તૈયારીઓ, 3 સપ્તાહમાં 3 લાખ નવા કેસ નોંધાયા, ઠંડી વધતાં કોરોના વધ્યો હોવાના અનુમાનથી યુરોપભરમાં ફફડાટ; વિશ્વમાં 3.80 કરોડ કેસ.