Rakhewal | 12-02-2021 Headlines

Rakhewal Plus

#રખેવાળ #રખેવાળદૈનિક #rakhewaldaily #rakhewalnews #rakhewalplus #rakhewal
Rakhewal daily’s new edition for the readers of the North Gujarat to have their region’s news first and with convenience if themselves. Because smartphones are easily available to everyone and so we have decided to take a step in that direction.
WhatsApp news: 9427016764
YouTube: http://www.youtube.com/c/RAKHEWALDAILYYT
Instagram: https://www.instagram.com/rakhewaldaily/
FaceBook: https://www.facebook.com/Rakhewal/

ડીસામાં પત્ની હત્યા કેસનો આરોપી સી.એ. સબજેલમાં ધકેલાયો, મદદગાર આરોપીઓને ઝડપવા અને કડક સજા કરવા આવેદનપત્ર અપાયું.

ડીસાના રાણપુર ગામે રેતીની ગેરકાયદેસર થતી હેરાફેરી અટકાવવા આવેદન, ખાણ અને ખનીજ વિભાગની ચુપકીદીથી ખનન માફિયા બેફામ.

ડીસા બનાસ નદીના પુલ પાસે પશુ ભરેલા બે જીપડાલા ઝડપાયા, જીવદયા પ્રેમીઓને જોઈ જીપડાલાના ચાલકો ફરાર, ક્રુરતાપૂર્વક ભરેલા ૬૦ ઘેટા કાંટ પાંજરાપોળ ખસેડાયા.

ડીસામાં પઠાણી વ્યાજ વસૂલવા યુવકને મારી નાખવાની ધમકી, ત્રણ ઈસમો વિરુદ્ધ ગુનો દાખલ.

છાપી નજીક ટ્રકની અંદર ચોખાની બોરીઓ નીચે સંતાડેલ ૨૫,૯૨૦ બોટલ વિદેશી દારૂ ઝડપાયો, એલ.સી.બી.પોલીસે કુલ રૂપિયા ૩૮, ૬૮, ૪૬૦ ની મતા કબ્જે કરી કિશોર સહિત બેની અટકાયત કરી.

અંબાજી ખાતે જૂના નાકાથી ગબ્બર સર્કલ સુધી ચાર માર્ગીય રસ્તો બનાવવાની કામગીરીથી લોકોમાં ખુશીની લાગણી.

માલોત્રા ગામ પાસે ટ્રેનની ટકકરે ઋણી ગામના યુવકનું મોત નીપજ્યું.

પાલનપુર શહેરના માનસરોવર તળાવમાં ગંદકીનું સામ્રાજય જામતા સ્થાનિકો ત્રાહિમામ,તળાવની સાફ સફાઈ કરવા કરી માંગ.

ભાભર નગર પાલિકાની ચુંટણી માટે પાંચમાં દિવસે ૬૮ ફોર્મ ભરાયાં, રાજકીય ક્ષેત્રે ગરમાવો.

વડગામના રૂપાલમાં દીવાલને લઈ બે પરિવારો બાખડયા : ૧૩ વિરુદ્ધ સામ સામે ફરિયાદ નોંધાઇ, એક જૂથે માથામાં ઉંધી કોદાળી મારી, સામા પક્ષે પાઇપથી હુમલો કરાયો.

પ્રાથમિક શાળાઓ આગામી માર્ચમાં શરૂ થશે,નવું શૈક્ષણિક સત્ર વહેલું શરૂ કરવામાં આવશે.

કેવડિયાના સ્ટેચ્યુ ઓફ યુનિટી અને અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટની વચ્ચે પહેલી સી-પ્લેન સર્વિસ શરૂ થયા પછી -સરકાર ઘણા માર્ગો પર સી-પ્લેન શરૂ કરવા પર વિચાર કરી રહી છે.

મમતા બેનરજીને મોટો ઝાટકો, સાંસદ દિનેશ ત્રિવેદીએ રાજ્યસભામાંથી આપ્યુ રાજીનામુ.

સરકારે 10.74 કરોડ ખેડૂતોના બેન્ક એકાઉન્ટમાં 1.15 લાખ કરોડ રુપિયા જમા કર્યા.

કોંગ્રેસનેતાએ કહ્યું- ચીન આગળ મોદીએ શીશ ઝુકાવી દીધું; ફિંગર 3થી 4 વચ્ચેની આપણી જમીન ચીનને આપી દીધી.

અમેરિકામાં ગમખ્વાર અકસ્માત, 130 વાહનો એક બીજા સાથે અથડાયા, 6ના મોત અને 65 ઘાયલ.

બાઇડને કહ્યું- ટ્રમ્પે મહામારી દરમિયાન જવાબદારી ન નિભાવી, ન્યૂઝીલેન્ડને અંતે વેક્સિન મળી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.