Rakhewal | 11-12-2020 Headlines

Rakhewal Plus

#રખેવાળ #રખેવાળદૈનિક #rakhewaldaily #rakhewalnews #rakhewalplus #rakhewal
Rakhewal daily’s new edition for the readers of the North Gujarat to have their region’s news first and with convenience if themselves. Because smartphones are easily available to everyone and so we have decided to take a step in that direction.
WhatsApp news: 9427016764
YouTube: http://www.youtube.com/c/RAKHEWALDAILYYT
Instagram: https://www.instagram.com/rakhewaldaily/
FaceBook: https://www.facebook.com/Rakhewal/
બનાસકાંઠામાં હવામાનમાં અચાનક પલટો, અનેક વિસ્તારોમાં વરસાદી છાંટા પડયા, ખેડૂતોના જીવ તાળવે બંધાયા.

ચિકિત્સા પદ્ધતિના ખીચડીકરણને લઈ ડોકટરો લાલઘૂમ, ડીસા સહીત જીલ્લામાં ડોકટરોએ રેલી કાઢી આવેદનપત્ર આપી ઉગ્ર રજુઆત કરી.

અંબાજીમાં મૈત્રી અંબે સોસાયટીમાં બંધ પડેલા બંગલામાં તસ્કરો ત્રાટક્યા, લોકોમાં ફફડાટ.

અમીરગઢના ઇકબાલગઢ હાઇવે ઉપર અજાણ્યા વાહનની ટક્કરે બાઈક ચાલકનું મોત.

બનાસકાંઠા જિલ્લામાં ઓછી સંખ્યાને લઈને ધોરણ ૬-૭ના ર૮ વર્ગો મર્જ કરાયા, ફાજલ થયેલ શિક્ષકોને નજીકની શાળામાં નિમણુંક અપાઈ.

ડીસામાં પોલીસ દ્વારા માસ્ક ઝુંબેશ હાથ ધરાઈ, ૧૬,૦૦૦નો દંડ વસુલ કરવામાં આવ્યો.

ડીસાના લાટી બજાર વિસ્તારમાં નગરપાલિકા દ્વારા ૧૫ થી વધુ વીજ પોલ ઊભા કરી સ્ટ્રીટ લાઈટ ચાલું કરાતાં આનંદની લાગણી પ્રસરી

અંબાજી ગ્રામ પંચાયતમાં સભ્યો હાજર ન રહેતા અવિશ્વાસની દરખાસ્તનો ફિયાસ્કો.

ગુજરાતના 28 હજારથી વધુ ખાનગી ડોક્ટરો હડતાળ પર, કોવિડ-ઇમર્જન્સી સિવાયની તમામ સેવાઓ બંધ.

ગુજરાતમાંથી બાય રોડ મહારાષ્ટ્ર જતા મુસાફરો માટે કોરોનાનો કોઈ ટેસ્ટ ફરજિયાત નથી, ટ્રેન કે ફ્લાઇટમાં પ્રવાસ કરતા મુસાફરોનો ટેસ્ટ જરૂરી.

ગુજરાતનાં 4 મહાનગરમાં માવઠું, કપાસ-મકાઈ-મગફળીને ભારે નુકસાન, સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી.

રાજસ્થાનમાં સ્કૂલે જઈ રહેલી શિક્ષિકા પર 11KV વીજ લાઈનનો તાર પડ્યો, ઘટના સ્થળે જ મોત.

પહાડી વિસ્તારમાં હિમવર્ષાથી ગુજરાતમાં હવે ઠંડી વધશે, મધ્યપ્રદેશ-રાજસ્થાનમાં બે દિવસ વરસાદની શક્યતા.

દિલ્હીથી સારા સમાચાર, એક દિવસમાં માત્ર 1575 દર્દી નોંધાયા, દેશમાં અત્યારસુધી 97.97 લાખ કેસ નોંધાઈ.

ફરી તણાવ વધ્યો,LoC પર પાકિસ્તાને આખી રાત ફાયરિંગ કર્યું, ભારતની જવાબી કાર્યવાહીમાં તેના 5 સૈનિક ઠાર.

અમીર દેશોની મનમાની,કોણ ખરીદી રહ્યું છે કોરોનાની બધી વેક્સિન અને શું છે ભારતની સ્થિતિ?

UKમાં ફાઇઝરની વેક્સિન લગાવ્યા પછી 2 વ્યક્તિનાં મોત, સરકારે એડવાઇઝરી જાહેર કરીને કહ્યું- એલર્જી હિસ્ટ્રીવાળા વેક્સિન ટ્રાયલમાં સામેલ ન થાય.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.