Rakhewal | 11-09-2020 Headlines
#રખેવાળ #રખેવાળદૈનિક #rakhewaldaily #rakhewalnews #rakhewalplus #rakhewal
Rakhewal daily’s new edition for the readers of the North Gujarat to have their region’s news first and with convenience if themselves. Because smartphones are easily available to everyone and so we have decided to take a step in that direction.
WhatsApp news: 9427016764
YouTube: http://www.youtube.com/c/RAKHEWALDAILYYT
Instagram: https://www.instagram.com/rakhewaldaily/
FaceBook: https://www.facebook.com/Rakhewal/
Twitter: https://twitter.com/rakhewal_daily
ડીસાના ભોપાનગરમાં વિજ કરંટથી મજુર યુવક દાઝયો : સારવાર અર્થે તાબડતોબ સિવિલ હોસ્પિટલ ખસેડાયો.
ડીસા નગર પાલિકાની ચૂંટણીના ઢોલ ઢબુકયા : મહિલા સાથે ૨૬ અનામત અને ૧૮ બેઠક બિન અનામત જાહેર, ચૂંટણીની પ્રક્રિયાનો પ્રારંભ.
ડીસા માર્કેટયાર્ડના સુકાનીઓની ચૂંટણી છેલ્લી ઘડીએ રદ : ચૂંટણી રદ થતા અવનવા તર્ક વિતર્કો : હવે નવો એજન્ડા આવશે.
બનાસકાંઠા જિલ્લા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી યોજાઇ : પ્રમુખ તરીકે કોંગ્રેસના વારકીબેન પારઘી બિનહરીફ જયારે ઉપપ્રમુખ તરીકે ભૂપતાજી મકવાણા ચૂંટાયા.
વડગામ તાલુકા પંચાયતના નવા પ્રમુખે ચાર્જ સંભાળ્યો : ૧૯ વર્ષે ભગવો લહેરાતા ભાજપના કાર્યકરોમાં નવ ચેતનાનો સંચાર.
રાજ્ય પોલીસ મહાનિર્દેશક આશિષ ભાટિયા ડીજીપી બન્યા બાદ સૌપ્રથમ વખત મા અંબાના દર્શને પહોંચ્યા.
બનાસકાંઠા જિલ્લામાં કોરોના વાઇરસમાં પણ ધાનેરા નગરપાલિકા વેરા વસુલાતમાં નંબર વન રહી : માત્ર એક માસ દરમિયાન ૬૭.૧૭ ટકા રોકડ વસુલાત.
ગરબાની મંજુરી ગુજરાત માટે ઘાતક નીવડશે : ડોક્ટરોની કોરોના સંક્રમિત ખેલૈયાઓની સારવાર ન કરવાની ચીમકી.
હાઇકોર્ટમાં સોગંદનામું : ખાનગી સ્કૂલો ફીમાં કરાયેલો 12% વધારો જ જતો કરવા રાજી.
રાજ્યમાં 10 લાખની વસતિએ 1,600 થી વધુ કોરોનાગ્રસ્ત, સંક્રમણ ધરાવતા દર્દીઓનું પ્રમાણ 14.7 ટકા.
ગુજરાતના 31 તાલુકામાં મધ્યમથી ભારે વરસાદ, સૌથી વધુ ભાવનગરના વલ્લભીપુરમાં 3 ઇંચ ખાબક્યો.
ગુજરાતમાં હેરીટેજ ટુરીઝમ પોલીસી જાહેર : 1 જાન્યુઆરી ૧૯૫૦ પહેલાની ઈમારતો અને મહેલોમાં હેરીટેજ રેસ્ટોરન્ટ શરુ કરી શકાશે, હોટેલ રીનોવેશન માટે ૫ થી ૧૦ કરોડ સુધીની સહાય ; મુખ્યમંત્રીની જાહેરાત.
દેશમાં 24 કલાકમાં કોરોનાના વધુ ૯૬,૫૫૧ કેસ નોંધાયા અને ૧૨૦૦ થી વધુએ જીવ ગુમાવ્યો.
21મી સદીમાં શાળાના શિક્ષણ’ અંગે વડાપ્રધાને કહ્યું – નવા ભારત, નવી આશા અને નવી જરૂરિયાતોની પૂર્તિનું માધ્યમ નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ છે.
બિહાર વિધાનસભા ચૂંટણી, બિહારમાં મોદીએ અનેક યોજનાઓ શરૂ કરી, કહ્યું – લોકલ વસ્તુઓ બનાવશે આત્મનિર્ભર.
પેટ્રોલ, ડીઝલ એક મહિના પછી એક સાથે સસ્તાં થયાં.
દેશમાં અત્યાર સુધી 45 લાખ 62 હજાર કેસ : સુપ્રીમ કોર્ટે રાજ્યોને કહ્યું – કોરોના દર્દીઓ માટે એમ્બ્યુલન્સ સર્વિસનું યોગ્ય ભાડું નક્કી કરો.
80 નવી ટ્રેનો માટે રિઝર્વેશન શરૂ, સ્પેશિયલ ટ્રેનો 30 મિનિટમાં ફુલ થઇ, પહેલી વાર શતાબ્દી અને વંદે ભારત ટ્રેનોનું બુકિંગ પણ શરૂ.
માઇક્રોસોફ્ટ અને નેસકોમ સાથે મળીને ભારતના વિદ્યાર્થીઓને ફ્રીમાં આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ ભણાવશે.
ભારત-ચીનના વિદેશમંત્રીઓની બેઠકમાં 5 પોઈન્ટ પર સહમતી ; વાતચીત દરમિયાન સૈનિક પાછળ ખસશે, સ્થિતિ બગાડનારી કાર્યવાહી નહિ થાય.