Rakhewal | 05-12-2020 Headlines

Rakhewal Plus

#રખેવાળ #રખેવાળદૈનિક #rakhewaldaily #rakhewalnews #rakhewalplus #rakhewal
Rakhewal daily’s new edition for the readers of the North Gujarat to have their region’s news first and with convenience if themselves. Because smartphones are easily available to everyone and so we have decided to take a step in that direction.
WhatsApp news: 9427016764
YouTube: http://www.youtube.com/c/RAKHEWALDAILYYT
Instagram: https://www.instagram.com/rakhewaldaily/
FaceBook: https://www.facebook.com/Rakhewal/
Twitter: https://twitter.com/rakhewal_daily
દાંતા – પાલનપુર હાઇવે પર કાર અને ટ્રક વચ્ચે ટક્કર, એકનું મોત બે ઘાયલ : ટ્રક ચાલક ફરાર.

ભાભરમાં કાયદો વ્યવસ્થાની સ્થિતી કથળી, મોબાઈલ ઝૂંટવી ત્રણ બાઇક સવારો ફરાર, પોલીસે ત્રણ દિવસે એફઆઈઆર નોંધતા પોલીસ સામે આક્રોશ.

ડીસામાં બગીચાથી ફુવારા સર્કલ સુધીના રોડ ઉપર ધૂળનું સામ્રાજ્ય
ભૂગર્ભ ગટરની કામગીરી પૂર્ણ થયા બાદ પણ રોડનું નવીનીકરણ કરવામાં વિલંબ.

સરકાર દ્વારા હોમગાર્ડઝ જવાનોનું શોષણ કરાતું હોવાનો આક્ષેપ, ભાજપ શાસિત ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશમાં પુરતો પગાર તો ગુજરાતમાં કેમ નહી ?.

ડીસા હોમગાર્ડઝ તાલુકા યુનિટ દ્વારા મહાનુભાવોની પ્રતિમાઓની સાફ સફાઇ.

પાટણના મણુદ ગામેથી અફીણ સાથે એકની ધરપકડ, ટેલિફોનિક વર્ધિ આધારે એસઓજી અને પોલીસનું સફળ ઓપરેશન.

ઉમરપાડામાં 711 કરોડના ખર્ચે તૈયાર થનારી તાપી-કરજણ લીંક પાઇપલાઇન સિંચાઇ યોજનાનું CM રૂપાણીના હસ્તે ખાતમુહૂર્ત.

કોવિડ-19 1200 બેડ હોસ્પિટલમાં PPE કીટમાં સજ્જ થઈ ફાયર ઓડિટ કમિટીના સભ્યો ICU વોર્ડની મુલાકાતે, ફાયર સેફ્ટીની ચકાસણી કરી.

મધ્યપ્રદેશ સરકારે પ્રાથમિક શાળાઓ માર્ચ સુધી બંધ રાખવાનો નિર્ણય લીધો તો ગુજરાત સરકાર કેમ નિર્ણય લેતી નથી ?

કોરોનાના દર્દીઓને રેલવે કોચમાં આઇસોલેટ કરવાની યોજના ફ્લોપ, રેલવેના 60 આઇસોલેટ કોચનો હજુ ઉપયોગ થયો નથી.

કૃષિ કાયદાના વિરોધનો 10મો દિવસ : ખેડૂતોની સરકાર સાથે વાતચીત શરૂ; સરકાર કાયદામાં સુધારો કરવા તૈયાર, ખેડૂતો કાયદો પાછો લેવા માટે અડગ.

વડાપ્રધાન મોદી 10 ડિસેમ્બરે નવા સંસદ ભવનનું ભૂમિ પૂજન કરશે, ગુજરાતીએ તૈયાર કરી છે તેની ડિઝાઇન.

દેશમાં છેલ્લા 5 દિવસમાં એક્ટિવ કેસમાં 38 હજારથી વધુનો ઘટાડો, સંક્રમિતોનો આંકડો 96 લાખને પાર.

કોરોના દુનિયામાં વકર્યો : ઈટાલીમાં સ્થિતિ ફરી બેકાબૂ, હોસ્પિટલોમાં બેડ ઓછાં પડ્યાં, અમેરિકામાં આ સપ્તાહે સરેરાશ રોજનાં 1800નાં મોત.

કેલિફોર્નિયામાં ક્રિસમસ પર 4 કરોડની વસતી ઘરમાં કેદ રહેશે, વધતા કોરોનાથી સૌથી કડક લૉકડાઉનની તૈયારી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.