Rakhewal | 03-12-2020 Headlines
#રખેવાળ #રખેવાળદૈનિક #rakhewaldaily #rakhewalnews #rakhewalplus #rakhewal
Rakhewal daily’s new edition for the readers of the North Gujarat to have their region’s news first and with convenience if themselves. Because smartphones are easily available to everyone and so we have decided to take a step in that direction.
WhatsApp news: 9427016764
YouTube: http://www.youtube.com/c/RAKHEWALDAILYYT
Instagram: https://www.instagram.com/rakhewaldaily/
FaceBook: https://www.facebook.com/Rakhewal/
Twitter: https://twitter.com/rakhewal_daily
ડીસા સહિત જિલ્લાના ૪.૫ લાખ લોકોને કોરોના વેકસીન અપાશે, ડીસા તાલુકા હેલ્થ ઓફિસરની અધ્યક્ષતામાં બેઠક મળી.
કોરોના કાળ વચ્ચે આરોગ્ય ટીમે પાલનપુરની બે ખાનગી હોસ્પિટલમાં દરોડા પાડ્યા, સોનોગ્રાફી મશીન સિલ.
મુખ્યમંત્રી રૂપાણી ધાનેરા ખાતે રૂ. ૨૪૧.૩૪ કરોડના ખર્ચે તૈયાર થઈ રહેલ સિપુ જૂથ સુધારણા યોજનાનું ખાત મુહૂર્ત કરશે.
બનાસ ડેરી અને લોકભાગીદારીના સહયોગથી બનાસ જળ શક્તિ અભિયાનનો પ્રારંભ, પ્રાથમિક તબક્કે ૮૦૨ દૂધ મંડળીઓ દ્વારા ૧૭૦૦ જેટલા જળસંચયના કામોની તૈયારી શરૂ.
ડીસાની બેન્ક ઓફ બરોડામાં સોશીયલ ડિસ્ટન્સના ધજાગરા, સરકારની ગાઈડ લાઈનનું સરેઆમ ઉલ્લંઘન.
ભાભર એપીએમસીની ચુંટણીમાં વિકાસ પેનલનો ભવ્ય વિજય, ખેડૂત વિભાગના દશ ઉમેદવારો વિજેતા જાહેર.
ડીસાના જલારામ મંદિર પાસે આખલાઓ વચ્ચે યુદ્ધ જામતાં વાહનોને નુકશાન, હાઇકોર્ટના આદેશને નગરપાલિકાના સત્તાધીશો ઘોળીને પી ગયા.
વડાપ્રધાન મોદી ફરી ૨ દિવસના ગુજરાત પ્રવાશે આવશે, ૧૪-૧૫ ડિસેમ્બરના કચ્છના માંડવી ખાતે ડિસેલીનેશન પ્લાન્ટ અને ખાવડામાં નવા સોલાર પ્રોજેક્ટનુ ખાતમુહૂર્ત કરશે.
સોના- ચાંદીના ભાવમાં ફરી તેજી, છેલ્લા ૩ દિવસમાં ચાંદીના ભાવમાં ૪ હજારનો અને સોનાના ભાવમાં ૩ દિવસમાં ૧૫૦૦ રૂપિયાનો વધારો.
માસ્ક નહીં તો કોવિડ સેન્ટરમાં સેવાની સજાના ગુજરાત હાઈકોર્ટના નિર્દેશ પર સુપ્રીમ કોર્ટે રોક લગાવી દીધી.
ગુજરાતના ખેડૂતો ડિટેઇન થવાના ડરે દિલ્હીના આંદોલનમાં ભાગ લેવા જતા નથી, 500થી વધુ યુવા ખેડૂતો દિલ્હી કૂચ કરી ગયા, હજુ વધુ કિસાનો જશે.
મહિલા સરપંચના પુત્રના લગ્નમાં કોરોના ગાઈડ લાઇનના ઉડ્યા ધજાગરા, ગીતા રબારીએ કર્યો રાસનો રમઝટ પ્રોગ્રામ.
દેશમાં એક્ટિવ કેસમાં સતત ચોથા દિવસે 5 હજારથી વધુનો ઘટાડો, અત્યારસુધી કુલ 95.33 લાખ કેસ નોંધાયા.
પંજાબના પૂર્વ CM પ્રકાશ સિંહ બાદલે પદ્મવિભૂષણ પરત કર્યો, ખેડૂતોના સમર્થનમાં નિર્ણય.
દુનિયાભરમાં ચીન નામચીન:યુરોપિયન અને નોર્થ અમેરિકન દેશોના મિલિટરી ગ્રુપ NATOએ ચીનને આગામી દાયકામાં દુનિયા માટે જોખમી ગણાવ્યું.
અમેરિકામાં રેકોર્ડ ડેથ, એક દિવસમાં 2957 લોકોનાં મૃત્યુ, ફ્રાન્સના પૂર્વ રાષ્ટ્રપતિ વેલેરી ગિસકાર્ડનું સંક્રમણથી નિધન.