Rakhewal | 01-02-2021 Headlines

Rakhewal Plus

#રખેવાળ #રખેવાળદૈનિક #rakhewaldaily #rakhewalnews #rakhewalplus #rakhewal
Rakhewal daily’s new edition for the readers of the North Gujarat to have their region’s news first and with convenience if themselves. Because smartphones are easily available to everyone and so we have decided to take a step in that direction.
WhatsApp news: 9427016764
YouTube: http://www.youtube.com/c/RAKHEWALDAILYYT
Instagram: https://www.instagram.com/rakhewaldaily/
FaceBook: https://www.facebook.com/Rakhewal/

દિયોદર પંથકમાં કારની ટકકરથી બાઈક સવારનું મોત, કાર ચાલક ફરાર.

ડીસા તાલુકાના રામપુરા રેલવે ફાટક નજીક વેગેનાર ગાડી સળગી ગઈ, સદનસીબે કોઇ જાનહાનિ નહી.

પાલનપુરના નાયબ મામલતદારને ગડદાપાટુનો માર માર્યો, ચાર કુટુંબીજનો વિરુદ્ધ ગુનો દાખલ.

વડગામના છાપી નજીક ઓઇલ ચોરીના કેસમાં બે સગા ભાઈઓ ઝડપાયા.

પાટણ હાઇવે ઉપર પશુ ભરેલી ટ્રકનું ટાયર સળગાવ્યું, છ નામ જોગ સહિત ટોળા સામે ફરિયાદ.

સ્થાનિક સ્વરારજ ચૂંટણીમા ભાજપ ૬૦ વર્ષ ઉપરના દાવેદરને ટિકિટ નહિ આપે, કોઈ હોદેદારના સગા માટે નહિ મળે ટિકિટ.

વડોદરા બાદ અમદાવાદમાં પણ 15 પોલીસ કર્મીઓને કોરોના વેક્સિનની આડઅસર, અસારવા સિવિલમાં સારવાર લીધી.

કેન્દ્રીય પ્રધાન નિર્મલા સીતારમણના બજેટને સુરતી ઉદ્યોગકારોએ વધાવ્યું, કાપડ અને હીરા ઉદ્યોગને ફાયદો થવાની આશા.

કોરોનાના ડરને કારણે ડોમેસ્ટિક ફ્લાઇટો 50 ટકા સુધી ખાલી, અમદાવાદ એરપોર્ટ પર મુસાફરોની અવરજવરમાં ડિસેમ્બર 2020માં 46.30 ટકાનો ઘટાડો.

સુરતમાં ફ્રાન્સનાં પર્યાવરણ પ્રધાન બાર્બરા પોમપિલી, મહાનગરપાલિકાની કામગીરીથી પ્રભાવિત થઈને મહિલાઓની ઈ-રિક્ષા ચલાવી.

ભુજમાં નદીમાં ભેખડ ખોદી ઘર-ઘર રમતા ત્રણ પિતરાઈ ભાઈઓ પર ભેખડ ધસી, ત્રણેયના મોત, ચપ્પલ પરથી મૃતદેહો શોધ્યા.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપ ભાઈ, ભાણિયા અને ભત્રીજાને ટિકિટ નહીં આપે, 60 પ્લસ અને ત્રણ ટર્મવાળા ઘરભેગા.

રાજયમાં ધોરણ 9 થી 11ના વર્ગો શરૂ, વિદ્યાર્થીઓએ કહ્યું અમને સ્કૂલમાં ભણવાની મજા આવે છે, અમે ડિસ્ટન્સિંગ સાથે સ્કૂલમાં ભણવા માટે તૈયાર છીએ.

દિલ્હી કોંગ્રેસે રાહુલ ગાંધીને તાત્કાલિક અધ્યક્ષ બનાવવા દરખાસ્ત મંજૂરી કરી, જૂન મહિનામાં કોંગ્રેસ કાર્યસમિતિની ચૂંટણી યોજાશે.

બાળકોની કોરોના વેક્સિન પણ ઓક્ટોબર સુધી આવશે, જન્મ પહેલાં જ બાળકોને કોરોનાથી બચાવી શકાશે: સીરમ.

બજેટના દિવસે સેન્સેક્સમાં 24 વર્ષનો સૌથી મોટો ઉછાળો, ઈન્ડેક્સ 2314 અંક વધી 48600 પર બંધ.

મ્યાનમારમાં બળવો : સેનાએ એક વર્ષ માટે ઇમર્જન્સી લાગુ કરી, સ્ટેટ કાઉન્સેલર આંગ સાન સૂ અને રાષ્ટ્રપતિની અટકાયત.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.