Headlines 24-07-2020 | Rakhewal

https://youtu.be/-h_Sz0lPEaE
Rakhewal Plus

#રખેવાળ #રખેવાળદૈનિક #rakhewaldaily #rakhewalnews #rakhewalplus #rakhewal

Rakhewal daily’s new edition for the readers of the North Gujarat to have their region’s news first and with convenience if themselves. Because smartphones are easily available to everyone and so we have decided to take a step in that direction.
WhatsApp news: 9427016764
YouTube: http://www.youtube.com/c/RAKHEWALDAILYYT
Instagram: https://www.instagram.com/rakhewaldaily/
FaceBook: https://www.facebook.com/Rakhewal/
Twitter: https://twitter.com/rakhewal_daily

ડીસા નગરપાલિકા દ્વારા સમગ્ર શહેરમાં ફોગિંગ : ધુમાડાના ગોટેગોટા ઉઠ્‌યા : શહેરીજનોમાં ખુશાલી.

ડીસાની પ્રિતમનગર આસપાસની સોસાયટીના રહીશો પ્રાથમિક સુવિધાથી વંચિત : રામા ઉમા અને મંગુ ઉમા સોસાયટીના રહીશોમાં રોષ, નગર પાલિકા આગામી ચૂંટણીનો પણ બહિષ્કાર કરાશે.

ડીસાના વાસણામાં ‘અરજીમાં સહી કેમ કરી ?’ તેમ કહી માર માર્યો : બે બંધુ બેલડી વિરુદ્ધ પોલીસ ફરીયાદ.

અંબાજી પોલીસની કામગીરીને લઈ બનાસકાંઠા યુવા રબારી સમાજે આવેદનપત્ર આપ્યું : કસૂરવાર સામે કાર્યવાહીની માંગ કરાઈ.

અમીરગઢના બાલુન્દ્રા ગામે પ્રેમ પ્રકરણમાં બાળકનો ભોગ લેવાયો : પ્રેમીએ 6 માસના બાળકની હત્યા કર્યાનો આરોપ.

પાલનપુર, ડીસા, સૂઈગામ, ભાભર અને દિયોદર તાલુકામાં
કોરોના પોઝીટીવ કેસ નોંધાતા કન્ટેનમેન્ટ એરીયા જાહેર કરાયો

મહેસાણામાં સાધુના વેશમાં આવી ૨ શખ્સો ૨.૫૧ લાખની લૂંટ ચલાવી ફરાર.

અરવલ્લી જીલ્લામાં મેઘરાજાનું ધમાકેદાર આગમન, લાંબા વિરામ બાદ વરસાદ વરસતા ખેતીપાકને મળ્યું નવજીવન.

કોરોનાની બીકે ઇન્સ્યોરન્સ કંપનીઓની તિજોરી છલકાઈ : ૭ લાખ લોકોએ જીવન વીમો ખરીધો.

રાજ્યમાં સપ્ટેમ્બરમાં સ્કૂલો શરૂ થશે તો 20, ઓક્ટોબરમાં 30 અને નવેમ્બરમાં 40 % કોર્ષ ઘટાડવાની કવાયત.

૧૯ સપ્ટેમ્બરથી દુબઈમાં ક્રિકેટ આઈપીએલનો દબદબાભેર પ્રારંભઃ ૮ નવેમ્બરે ફાઈનલ.

રાજ્ય સરકારને હાઈકોર્ટની ટકોર, કહ્યું-માસ્ક ન પહેરનારને 1 હજાર સુધી દંડ ફટકારો, કોઈ નારાજ થાય તેની ચિંતા ન કરો.

ખાનગી શાળા સંચાલકો ધો.10 અને 12 ના ખાનગી તેમજ સરકારી શાળાના પરિણામો અલગથી રજૂ કરવા RTI કરશે.

દેશમાં કોરોનાના કેસ 13 લાખ નજીક, અત્યાર સુધી 30 હજાર 645 લોકોના મોત થયા.

સ્પીકરની અયોગ્યતા નોટિસ પર રાજસ્થાન હાઈકોર્ટે કહ્યું – સ્પીકર હાલ બળવાખોર ધારાસભ્યો પર કાર્યવાહી ન કરી શકે.

પ્રતિબંધથી બચવા માટે ચીન ટિકટોકને અમેરિકાની કંપનીને વેચી શકે છે, તેના ઉપર ટ્રમ્પ સરકારની નજર.

અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પની ધમકી – ચીનના વધુ દૂતાવાસ બંધ કરીશું ; જિનપિંગ સરકારે કહ્યું- આવું કર્યું તો યોગ્ય જવાબ અપાશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.