Headlines 23-07-2020 | Rakhewal

https://youtu.be/7YtvkJc3b7U
Rakhewal Plus

#રખેવાળ #રખેવાળદૈનિક #rakhewaldaily #rakhewalnews #rakhewalplus #rakhewal

Rakhewal daily’s new edition for the readers of the North Gujarat to have their region’s news first and with convenience if themselves. Because smartphones are easily available to everyone and so we have decided to take a step in that direction.
WhatsApp news: 9427016764
YouTube: http://www.youtube.com/c/RAKHEWALDAILYYT
Instagram: https://www.instagram.com/rakhewaldaily/
FaceBook: https://www.facebook.com/Rakhewal/
Twitter: https://twitter.com/rakhewal_daily

બનાસકાંઠામાં વધુ ૧૪ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા.
પાલનપુરમાં ૦૫, દાંતામાં ૦૬, અમીરગઢમાં ૦૧ અને વડગામમાં ૦૨ કેસ નોંધાયા.

ગુજરાતની વધુ એક ગૌરવ સિદ્ધિ, આદ્યશકિત પીઠ અંબાજી ગુજરાતનું પ્રથમ ISO ૯૦૦૧ સર્ટીફિકેટ ધરાવતું યાત્રાધામ બન્યું, મુખ્યમંત્રીએ અભિનંદન પાઠવ્યા.

ડીસામાં પોલીસ કોન્સ્ટેબલ એ.સી.બી.ના સકંજામાં સપડાયા.
જૂનામાં મોબાઈલ ખરીદવાના ગુનામાં ફિટ કરવાની ધમકી આપી લાંચ માંગી હતી.

ડીસામાં નવી સાયન્સ કોલેજને મંજૂરી મળતાં ડીસાવાસીઓમાં ખુશીની લહેર છવાઈ
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની ટીમે ડીસાની મુલાકાત લીધી

અંબાજી વન વિભાગની દક્ષિણ રેન્જની કામગીરી શંકાના દાયરામાં.
વર્ષ ૨૦૧૭ /૧૮ દરમ્યાન તત્કાલીન પરિક્ષેત્ર વન અધિકારી દ્વારા કરાયેલ કામગીરીની ઊંડી તપાસ કરવા મુખ્યમંત્રીને રજૂઆત.

પાલનપુરમાં જિલ્લા પંચાયત સ્થિત વિશ્રામ ગૃહના રસોઈયા દંપતીને કોરોનાના લક્ષણ.
પથિકાશ્રમને કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરી પથિકાશ્રમના બંને બાજુના માર્ગ બંધ કરાયા.

કોરોનાને લીધે ગુજરાત વિધાનસભાની આઠ બેઠકો માટે સપ્ટેમ્બરમાં યોજાનારી પેટાચૂંટણી મોકૂફ

ગુજરાતમાં મંત્રી સહિત 12 ધારાસભ્યો, 3 પૂર્વ ધારાસભ્ય, 27 કોર્પોરેટરો અને 10થી વધુ સ્થાનિક નેતાઓ કોરોનાની ઝપેટમાં આવ્યા

ગુજરાતની સ્વનિર્ભર શાળાના 12 લાખ શિક્ષકોની નોકરી પર લટકતી તલવાર, સંચાલકોએ સરકાર પાસે લોન માગી

દેશમાં દર્દીઓની સંખ્યા 12 લાખ 39 હજાર 684 થઈ, અત્યાર સુધી 29 હજાર 890 લોકોના મોત, મહારાષ્ટ્રમાં એક દિવસમાં 10 હજારથી વધુ સંક્રમિત મળ્યા

વડાપ્રધાને મણિપુર વોટર સપ્લાઈ પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો, 3054 કરોડના પ્રોજક્ટથી 2.80 લાખ ઘરને નળ કનેક્શન આપવાનું લક્ષ્ય

WHOએ કહ્યું- 2021 સુધી કોરોનાની વેક્સીન બનવાની આશા નથી, બ્રાઝિલના રાષ્ટ્રપતિનો ત્રીજો રિપોર્ટ પણ કોરોના પોઝિટિવ, દુનિયામાં અત્યાર સુધીમાં 1.52 કરોડ કેસ

અમેરિકા 100 કરોડ વેક્સીન ખરીદશે, તે માટે બે કંપની સાથે 1492 હજાર કરોડનો કરાર કર્યો


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.