Headlines 18-08-2020 | Rakhewal

https://youtu.be/6LHrZrRYcj4
Rakhewal Plus

#રખેવાળ #રખેવાળદૈનિક #rakhewaldaily #rakhewalnews #rakhewalplus #rakhewal

Rakhewal daily’s new edition for the readers of the North Gujarat to have their region’s news first and with convenience if themselves. Because smartphones are easily available to everyone and so we have decided to take a step in that direction.
WhatsApp news: 9427016764
YouTube: http://www.youtube.com/c/RAKHEWALDAILYYT
Instagram: https://www.instagram.com/rakhewaldaily/
FaceBook: https://www.facebook.com/Rakhewal/
Twitter: https://twitter.com/rakhewal_daily

અમીરગઢ બોર્ડર પરથી ચેકીંગ દરમિયાન ૪.૯૧ લાખનું સવા ત્રણ કિલો જેટલું ચરસ ઝડપાયું : અમીરગઢ અને પાલનપુર SOG પોલીસે સ્વીફ્ટ કારમાંથી ચરસ સહિત પિતા-પુત્રની અટકાયત કરી.

લાખણી તાલુકાનું નાંણી ગામ અડધુ પાણીમાં ગરકાવ, વરસાદી પાણી ગામમાં ઘુસી જતા ૧૦૦ થી વધુ પરીવારો ઘર છોડી તંબુમાં રહેવા મજબૂર.

અંબાજીમાં ભારે વરસાદથી આબુરોડની ભેખડો ધસી, વાહન વ્યવહારને અસર.

ડીસાના વિરૂણા ગામે ખેતરમાં કામ કરતાં યુવક પર વિજળી પડતા ગંભીર : ગામના શિક્ષક તાત્કાલીક પોતાની ગાડીમાં યુવકને સારવાર અર્થે લઇ ગયા.

દાંતીવાડા તાલુકામાં ચોવીસ કલાકમાં ૨ ઇંચ વરસાદ ખાબક્યો : દાંતીવાડા ડેમમાં માત્ર ૬.૨૧ ટકા અને સીપુ ડેમમાં ૬.૦૦ ટકા જળસંગ્રહ.

કાંકરેજના માનપુર-ડુંગરાસણ હાઇવે ઉપર આખલો વચ્ચે આવતા ટ્રેઇલર અને ટેન્કર વચ્ચે અકસ્માત, બે લોકોનો આબાદ બચાવ.

વડગામ તાલુકા વિકાસ અધીકારીની ચાર માસ અને મામલતદારની જગ્યા દોઢ માસથી ખાલી : તાલુકો ઇન્ચાર્જ અધિકારીઓના હવાલે, તાલુકાના ૧૧૦ ગામના નાગરિકોમાં ભારે રોષ.

ગુજરાતમાં અત્યાર સુધી 26 ઈંચ વરસાદ, ચોમાસાના 26 દિવસ બાકી : હજી 5 દિવસ ભારે વરસાદની અગાહી, રાજ્યમાં 80% વરસાદ.

અમદાવાદ સહિત રાજ્યના 5 શહેરોને સિંગાપોર-દુબઇ જેવી 70 માળની ગગનચૂંબી ઇમારતો બનાવવાની મંજૂરી મળશે.

ગુજરાતમાં 6 કરોડની વસ્તી સામે 6 મહિનામાં ટેસ્ટિંગ માત્ર 13 લાખ 58 હજારનું, ઉ. ગુજરાત અને કચ્છમાં માત્ર 1 ટકા જ ટેસ્ટિંગ.

અમદાવાદની રાજપથ-કર્ણાવતી સહિતની ક્લબો આગામી સપ્તાહથી શરૂઃ મેમ્બર્સને જ પ્રવેશ, 70 મિનિટ રોકાઈ શકશે.

સત્યપાલ મલિક મેઘાલયના રાજ્યપાલ બનશે : એક વર્ષમાં ત્રીજા રાજ્યની જવાબદારી આપવામા આવી, જમ્મૂ-કાશ્મીર પછી ગોવાના રાજ્યપાલ હતા.

સુપ્રીમે કહ્યું- PM કેયર ફંડના રૂપિયા NDRF માં ટ્રાન્સફર કરવાનો આદેશ ન આપી શકાય, નવી આપત્તિ રાહત યોજનાની જરૂર નથી.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને નવી દિલ્હીમાં આવેલી AIIMS હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા : AIIMS એ કહ્યું- તેઓ ઠીક છે, હોસ્પિટલમાંથી કામ કરે છે.

વિશ્વમાં કોરોનાના કુલ 2 કરોડ 20 લાખ કેસ : WHO એ કહ્યું- વિશ્વભરમાં 20 થી 40 વર્ષના લોકોમાં સંક્રમણ ફેલાઇ રહ્યું છે, તેમાંથી ઘણાને સંક્રમિત થયા હોવાની ખબર નથી.

ભારત સાથે સંબંધ મજબૂત કરવામાં ટ્રમ્પ અમેરિકાના અન્ય રાષ્ટ્રપતિથી આગળ, આવનારા સમયમાં બન્ને દેશના સંબંધો વધુ સારા બનશે.

ડેમોક્રેટના ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર કમલા હેરિસે મૂળ ભારતીય સબરીના સિંહને પ્રેસ સેક્રેટરી બનાવ્યા, અગાઉ રાષ્ટ્રપતિ પદના બે ઉમેદવારો માટે કામ કર્યું છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.