સુરતમાં વધુ બે કેસ પોઝિટિવ નોંધાયા, સાંભળો સુરતના મ્યુંન્સીપલ કમિશનર શું કહે છે ?

Rakhewal Plus

સુરતઃ સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવી રહેલા કોરોનાના શહેરમાં વધુ બે કેસ સાથે 7 પોઝિટિવ નોંધાયા છે. જ્યારે એકનું મોત નિપજ્યું છે. મૃતકના સંપર્કમાં આવેલા મહાવીર હોસ્પિટલના 3 કર્મચારીઓનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. જ્યારે અન્ય ચાર વ્યક્તિઓનો રિપોર્ટ હાલ પેન્ડિંગ છે. સુરતના મ્યુંન્સીપલ કમિશનર બન્છાનિધિ પાનીએ વિગતો રજુ કરી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.