ભારતમાલા નેશનલ હાઇવેની હલકી ગુણવત્તાની કામગરી ઠેર-ઠેર ગાબડાં

ભારતમાલા નેશનલ હાઇવેની હલકી ગુણવત્તાની કામગરી ઠેર-ઠેર ગાબડાં

વાવ પાસે પસાર થતા ભારતમાલા નેશનલ હાઇવે ની સાઈડો મા ગાબડાં અકસ્માત સરજવાના એધાન ભારત સરકાર દ્વારા કરોડો રૂપિયા ના ખર્ચે ભારતમાલા નેશનલ હાઇવે બનાવવા મા આવ્યો છે પરંતુ કોન્ટ્રાકટર અને અધિકારી ઓની મીલીભગત ના કારણે નેશનલ હાઇવે ભારતમાલા પર ગાબડાં પડ્યા છે. ત્યારે સાંતલપુર થી રાજસ્થાન તરફ જતા વાવ પાસે થી પસાર થતા ભરતમાંલા રોડની સાઈડો મા મોટા મોટા ગાબડાં પડ્યા છે જયારે આ હાઇવે પર અતિ ભારે વાહનો પસાર થતા હોય છે અને હલકી ગુણવત્તા ના કારણે મોટી હોનારત સરજે તેવી રીતે આ વાવ પાસે ના સ્ટેટ હાઇવે પસાર થતા નાળા પાસે ગાબડાં દેખાયા છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *