ગુજરાત ઈન સર્વિસ ડોક્ટર એસોસિએશન પાટણ જિલ્લા તેમજ જીએમએસ ક્લાસ 2 ના હોદ્દેદારો તેમજ તમામ સભ્યો સાથે રહી પ્રમુખની આગેવાની હેઠળ પોતાની પડતર માગણીઓને લઈને મંગળવારે પાટણ જિલ્લા કલેક્ટર અને પાટણ, જિલ્લા વિકાસ અધિકારી તેમજ સુપ્રીટેન્ડન્ટ ઓફ પોલીસ ને આવેદનપત્ર આપી પોતાની પડતર માગણીઓની રજુઆત સરકાર સુધી પહોંચાડી તેનું નિરાકરણ લાવવા માગ કરી હતી.

- March 19, 2025
0
26
Less than a minute
You can share this post!
editor