થરાદ પોલીસના એક્શનથી સમગ્ર પંથકમાં માથાભારે તત્વોમાં ફડફડાટ; થરાદ પોલીસના એક્શનથી સમગ્ર પંથકમાં લુખ્ખાઓ, માથાભારે તત્વોમાં ફડફડાટ મચવા પામ્યો છે. મંગળવારના રોજ થરાદની મેઈન બજારમાં બસ સ્ટેશનની બાજુમાં કેટલાક માથાભારે શખ્સોએ ઝઘડો કરી અને બે યુવકોને મારામારી કરી હતી અને તેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા પોલીસે તાત્કાલિક બધા આરોપીઓને પકડી પાડયા હતા. થરાદની મેઈન બજારમાં તેઓને પકડી અને સ્થળ ઉપર લઈ જઈ તમામ ઘટનાનું રૂપાંતર કર્યું હતું. બજારમાં કેટલાય લોકો વરઘોડો જોવા માટે ઉંમટી પડ્યા હતા.

- March 28, 2025
0
70
Less than a minute
You can share this post!
editor